Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
___ भनुयोगद्वारसूत्र द्रव्येण संयुज्यते इति नियमात् असंख्येयकाळोत्तरं तथाविधानुपूर्वोद्रव्येण तरक्षेत्र संयुज्यते एवेति असंख्येयकालमेव अन्तरं भवतीति नास्ति कश्चिद् दोषः । तथानानादन्याणि प्रतीत्य नास्ति अन्तरम् । ज्यादिमदेशावगादानि सर्वाण्यपि आनपूर्वीद्रव्याणि युगपत् स्वभावं विहाय पुनस्तथैव जायन्ते इति तु न कदाचिदपि संभवति, असंख्येयानां तेषां सर्वदैव विद्यमानस्वादिति नानाद्रव्याश्रयपक्षे नास्ति अन्तरमिति भावः । एवमनानुपूर्व्यवक्तव्यक द्रव्यविषयेऽपि अन्तरभावना कर्तव्या।सू.११५। उसी के तुल्य किसी दूसरे आनुपूर्वी द्रव्य से संयुक्त हो जाता है। ऐसा नियम है। इस नियम के अनुसार असंख्यात काल काही अन्तर रोता है। नाना द्रव्यों की अपेक्षा से अन्तर नहीं है ऐसा जो कहा गया है उसका तात्पर्य यह है कि ज्यादिप्रदेशों में अदगाढ हुए समस्त भी आनुपूर्षी द्रव्य एक साथ अपने स्वभाव को छोडकर पुनः उन्हीं श्यादिप्रदेशों में अवगाहित हो जाते हों ऐसी बात किसी भी समय में संभः वित नहीं होती है। क्यों कि असंख्यात आनुपूर्वी द्रव्य सदाही विद्यमान रहते हैं। इसलिये नाना द्रव्यों की अपेक्षा अन्तर नहीं है। इसी प्रकार से अनानुपूर्वी और अवक्तव्यक द्रव्य के विषय में भी अन्तर भावना जाननी चाहिये ॥सू० ११५॥
ગંધ, રસ, સ્પર્શ અને સંખ્યા આદિ ધર્મોની અપેક્ષાએ તેના જેવાં જ કઈ બીજા આનુપૂર્વી દ્રવ્ય સાથે સંયુક્ત થઈ જાય છે એવો નિયમ છે. આ નિયમ પ્રમાણે અસંખ્યાતકાળનું અત્તર વ્યતીત થયા બાદ તે પ્રકારના આનુપૂવી દ્રવ્ય વડે તે ક્ષેત્ર અવશ્ય સંયુક્ત થઈ જાય છે. આ રીતે અસંખ્યાતકાળનું જ અન્તર પડવાની વાત સિદ્ધ થઈ જાય છે.
અનેક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે કાળની અપેક્ષાએ કોઈ અન્તર જ પડતું નથી, આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે ત્રણ આદિ પ્રદેશોમાં અવગાવિત થયેલાં સમસ્ત આનુપૂવી દ્રવ્ય એક સાથે પિતાના સ્વભાવને છેડીને ફરી એજ ત્રણ આદિ પ્રદેશમાં અવગાહિત થઈ જતાં હોય એવી વાત કઈ પણ સમયે સંભવી શકતી નથી, કારણ કે અસંખ્યાત આનુપૂર્વી દ્રવ્ય સદા વિધમાન રહે જ છે. તે કારણે અનેક કની અપેક્ષાએ અન્તરનો અભાવ કહ્યો છે. એ જ પ્રમાણે અનાનુપૂર્વી અને
અવક્તવ્યક દ્રવ્યના વિષયમાં પણ અન્તર (વિરહાકાળ)નું મન સમજી લેવું જોઈએ. ર૦૧૧પ.
For Private and Personal Use Only