Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुयोगचन्द्रिका टीकास्त्र १०६ मझोपर्धनतानिकपणम् अनानुपूर्वी और अबक्तव्यक आदि पदों के वाच्यार्थ में त्रिप्रदेशिक
आदि कंध एक प्रदेशी पुद्गल परमाणु और विप्रदेशी स्कंध आदि आते हैं। तब कि इस क्षेत्रानुपूर्वी के प्रकरण गत भगोपदर्शनता में आकाश के तीन प्रदेशों में स्थित त्रिप्रदेशिक आदि स्कंध ही आनुपूर्वी शब्द के पाच्यार्थ माने गये हैं। एक दो आकाश के प्रदेशों में स्थित त्रिप्रदेशिक स्कंध आनुपूर्वी शब्दके वाच्यार्थ नहीं माने गये हैं। क्योंकि यह पहिले कहा जा चुका है कि त्रिप्रदेशिक स्कंध आकाशके एकप्रदेश में भी अब. गाही हो सकता है,दो प्रदेश में भी अवगाही हो सकता है और तीन प्रदेशों में भी ठहर सकता है। त्रिप्रदेशिक स्कंध के लिये आकाश के चार प्रदेशों की ठहरने के लिये आवश्यकता नहीं है । इसी प्रकार जो चतुष्पदेशिक स्कंध होगा उसे अपने को अवगाहित होने के लिये आ. काश के एक दो, तीन, एवं चार प्रदेश आपेक्षिक होंगे। पांच प्रदेश नहीं । इसलिये क्षेत्रानुपूर्वी में यदि त्रिप्रदेशिक स्कंध आकाश के एक प्रदेश में अथवा दो प्रदेश में स्थित है, तो वह क्षेत्र की अपेक्षा अनानुपूर्वी और अवक्तव्यक शन्द का वाच्यार्थे होगा। क्षेत्रकी अपेक्षा आनु पूर्वी तीनप्रदेश से ही प्रारंभ होती है। इसी तरह जो असंख्यात प्रदे. પઠલપરમાણુ અને દ્વિદેશી અંધ આદિ આવે છે. પરંતુ આ ક્ષેત્રાનુpવના પ્રકરણગત ભોપદીનતામાં આકાશના ત્રણ પ્રદેશમાં સ્થિત ત્રિપ્રદેશિક આદિ કંધ જ આનુપૂવ શબ્દના વાચ્યાર્થ રૂપે માનવામાં આવેલ છે. એક પ્રદેશમાં કે બે પ્રદેશમાં સ્થિત ત્રિપ્રદેશિક સંધને અહી આનુપાવી શબ્દના વાગ્યાથ રૂપે માનવામાં આવેલ નથી, કારણ કે એ વાત તે આગળ પ્રકટ કરવામાં આવી ચુકી છે કે વિદેશી શકંધ આકાશના એકપ્રદેશમાં પણ અવગાહી થઈ શકે છે–રહી શકે છે, એ પ્રદેશમાં પણ અવગાહી થઈ શકે છે અને ત્રણ પ્રદેશોમાં પણ અવગાહી થઈ શકે છે. વિદેશી કંધને રહેવા માટે આકાશના ચાર પ્રદેશની આવશ્યક્તા રહેતી નથી. એ જ પ્રમાણે ચાર પ્રદેશિક સ્કંધને રહેવા માટે આકાશના એક બે, ત્રણ અથવા ચાર પ્રદેશોની આવશ્યક્તા રહે છે. તેને રહેવા માટે પાંચ પ્રદેશની જરૂર પડતી નથી. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે “જે ત્રિપ્રદેશિક કંધ આકાશના એક પ્રદેશમાં અથવા બે પ્રસ્થામાં રહેલું હોય, તે ક્ષેત્રની અપેક્ષાએ તેને અનાનવી અને અવક્તવ્યક શખના વાગ્યા રૂપ જ ગણ જોઈએ ક્ષેત્રની અપેક્ષાએ આવીને પ્રારંભ ત્રણ પ્રદેશેથી જ થાય છે, એ જ પ્રમાણે જે
For Private and Personal Use Only