Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका-मू.२२ तद्व्यतिरिक्तलाकोत्तरीयद्रव्यावश्यकनिरूपणम् १५५ . प्रायश्चित्तं प्रयच्छन् एवं वदति-पश्यत साधवः । कथमय स्वदुष्कृतमगोपयन अशठतया प्रकाशयति, दोषासेवनै सुकरम्, आलोचना तु दुष्करा, अतोऽशटतयैव शुध्यतेऽसौ । इत्थं तस्य प्रशंसां लान्येऽपि अमीतार्थश्रमणास्तं प्रशंसन्ति, चिन्तयन्ति च गुरुसमीपआलोचन । चेत् शुद्धस्तर्हि असकृदोषासेवनायां कृतायामपि न कश्चिद् दोपः । इत्थं गच्छति कियतिकाले तत्रैकः संविग्नगीतार्थ:कश्चित् साधुः समायातः। स प्रतिदिनमेवंविधं व्यतिकरं विलोक्य तं गच्छाप्रतिक्रमण करने के समय में अपने दोषों की आलोचना करता । गच्छाचार्य जो कि स्वयं अगीतार्थ थे वे अगीतार्थ जान करके उसके लिये प्रायश्चित्त दे ते समय ऐसा कहते कि है साधुओं-देखो-यह साधु कितना भला है कि जो अपने एक भी दोष का नहीं छिपाता है, और सबका सरल भावसे प्रकटकर देता है । दोषों का सेवन तो हो जाता है, परन्तु उनकी आलोचना करना बड़ा कठिन काम है । इसलिये यह किसी भी मायाचार के विना जो अपने दोों की आलोचना करता है उसी से यह शुद्ध हो जाता है। इस प्रकार आचार्य कृत प्रशंसा को सुनवर के संघस्थ अन्य अगीतार्थं श्रमणजन भी उसकी प्रशंसा करने लगजाते। और विचारने लगते कि गुरु के समीप में यदि आलोचना करने मात्र से ही दोनों की शुद्धि हो जाता है तो बार २ दोषों के सेवन करने में भी कई हानि नहीं है। इस प्रकार परते २ जब कितनाक समय निकल गया-तब उस संघ में एक संविग्न क्रियापात्र) गीता थ कोई साधु विहार करता हुआ बाहर से आया । जब उसने संघ की इस આચના કરતે હતે. તે ગચ્છના આચાર્ય કે જેઓ અગીતાર્થ હતા, તેઓ આ સંવિગ્નાભાસી સાધુને પ્રાયશ્ચિત દેતી વખતે સાધુઓની પાસે તેની આ પ્રમાણે પ્રશંસા કર્યા કરતાં હતાં- “હે સાધુઓ ! જુઓ, આ સાધુ કેટલે ભલો છે કે તેને એક પણ દેષ છુપાવત નથી, અને પિતાના સઘળા દેને સરલભાવે પ્રકટ કરી દે છે. તેનું સેવન તે થઈ જાય છે, પરન્તુ તેમની આચના કરવાનું કામ ઘણું જ કઠણું છે. કોઈ પણ પ્રકારના માયાચાર વિના પિતાના દેની આચના કરવાને લીધે તે શુદ્ધ થઈ જાય છે.” આચાર્ય દ્વારા તેની આ પ્રમાણે પ્રશંસા થતી જોઈને સિંધના અંગીતાર્થ અન્ય શ્રમણે પણ તેની પ્રશંસા કરવા મંડી જતા. તે સંઘના સાધુઓમાં આ પ્રકારની ખેાટી માન્યતા વ્યાપી ગઈ કે ગુરુની સમીપે માત્ર આલેથના કરવાથી જ દેની શુદ્ધિ થઈ જતી હોય, તે વારંવાર દેષોનું સેવન કરવામાં પણ કેઈ હાનિ નથી. આ પ્રકારની તેમની પ્રવૃત્તિ કેટલાક સમય સુધી ચાલ જ રહી. એવામાં કઈ એક સંવિગ્ન (કિયાપાત્ર) ગીતાર્થ સાધુ ગામ નગર આદિને વિહાર કરતે કરતે તે વસન્તપુર નગરમાં આવી પહોંચ્યા. જ્યારે તેણે તે અગી
For Private and Personal Use Only