Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र ५४ अनेकद्रव्यस्कन्धनिरूपणम् जीवप्रदेशानुगतो यावान् देशस्तावानेव विवक्षितो न तु जीवप्रदेशाव्याप्तनखादि स हितः, अत्र तु नखादि सहितोऽपि अनेकद्रव्यस्कन्धत्वेन विवक्षितः।
ननु पूर्वोक्तमिश्रस्कन्धादस्य को विशेषः १ इति चेदुच्यते-पूर्वत्र पृथगपृथगवस्थिताना सचेतनाना हस्त्यादीनामचेतनानां कवचादीनां च समूहत्वेन परिकल्पनया मिश्रस्क धत्वम्, अत्र तु विशिष्ट परिणाम परिणतानां सचेतनाचेतनद्रव्याणामनेकद्रव्यस्कन्धत्वम्, इत्यनयोविशेषः । मूले 'तस्स' शब्देनात्र प्रकरणस्वारस्यात् सन्धमानं विवक्षितम् । सम्प्रति प्रकृतमुपसंहर्तुमाह-से ते' इत्यादि । स एषः फिर कृत्स्नग्कंध से इसमें अंतर क्या है ?
उत्तर-कृत्स्नस्कंध में तो जीव के प्रदेशों से व्याप्त जितना शरीरावयवरूप देश है वही विवक्षित हुआ है, जीवप्रदेशों से अव्याप्त नखादि सहित प्रदेश नहीं । परन्तु इस अनेक द्रव्यस्कंध में नखादि सहित भी देश अनेकद्रव्यस्कंधरूप से विवक्षित हुआ है।
शंका-तो फिर मिश्रद्रव्यस्कण्ध से इसमें क्या विशेषता आई ? उत्तरमिश्रद्रव्यस्कन्ध में पृथक् और अपृथकूप से व्यवस्थित हुए हस्ती आदिको के समुदाय को मिश्रस्कंधरूप से कहा गया है, परन्तु उस अनेक द्रव्यस्कंध में विशिष्ट परिणामरूप से परिणत हुए सचेतन अचेतन द्रव्यों को अनेक द्रव्याकंधरूप से कथित किया गया है। यही इन दोनों में विशेषता है। मूलमें "तस्स" शब्द यहाँ पर प्रकरण की स्वरसता से स्कंध मात्र विवक्षित हुआ है। अब इस प्रकरण का उपसंहार करने के निमित्त सूत्रकार कहते हैं
શંકા–જે આ અનેક દ્રવ્યસ્કન્ધ હયાદિસ્કલ્પરૂપ જ પ્રતીત થાય છે, તે તેમાં કૃમ્નસ્કન્ધ કરતાં શી વિશિષ્ટતા છે?
ઉત્તર–કન્ઝસ્કન્દમાં તે જીવના પ્રદેશથી વ્યાસ જેટલો શરીરવયવરૂપ દેશ (અંશભાગ) છે; તેની જ વિવક્ષા થઈ છે, જીવપ્રદેશથી અવ્યાપ્ત નખાદિ સહિત ના પ્રદેશની વિવક્ષા થઈ નથી. પરંતુ આ અનેક દ્રવ્યરકલ્પમાં તે નખાદિ સહિત જીવપ્રદેશથી વ્યાપ્ત શરીરવયવરૂપ દેશની અનેક દ્રવ્યસ્કલ્પરૂપે વિવક્ષા થઈ છે,
શંકા–મિશ્ર દ્રવ્યસ્કન્ય કરતાં અનેક દ્રવ્યસ્કન્દમાં શી વિશિષ્ટતા છે?
ઉત્તર–મિથ દ્રવ્યસ્કધમાં પૃથફ અને અપૃથફરૂપે વ્યવસ્થિત થયેલા હાથી આદિ સચેતન પદાર્થોના અને કવચ, તલવાર આદિ અચેતન પદાર્થોના સમુદાયને મિશ્રઅન્વરૂપ કહેવામાં આવ્યું છે. પરંતુ આ અનેક દ્રવ્યસ્કધમાં વિશિષ્ટ પરિણામ રૂપે પરિણત થયેલા સચેતન અચેતન દ્રવ્યને અનેકદ્રવ્યસ્ક ધરૂપ કહેવામાં આવેલ छ. मे ४ मन्ने १२ये तापत छ. भूगमा "तस्स" ५०४ 43 मही . ૨ણની સ્વસતાની અપેક્ષાએ રકમ ધ માત્ર વિવક્ષિત થયેલ છે. હવે આ પ્રકરણને
For Private and Personal Use Only