Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
____ अनुयोगद्वारसूत्रे हारसम्मतया भङ्गसमुत्कीर्तनतया मङ्गोपदर्शनता क्रियते इति मङ्गोपदर्शनतेव भा. समुत्कीर्तनतायाः प्रयोजनमिति । अयं भावः-भङ्गसमुत्कीर्तनवायां मन मुत्रमुक्तम्, भगोपर्शिनवाया तस्यैव वाच्यं व्यणु कस्कन्धादिकं वक्ष्यते, तच्च भरकमूत्रे समु. कीर्तिते सत्येव वक्तुं शक्यते । वाचककथनमन्तरेण वाच्याथनस्य सर्वथैवाऽसम्भवात् , अतो भङ्गोपदर्शनतैव भङ्ग पमुत्कीर्तनतायाः फलं बोध्यम् । . उत्तर-(एयाए ण नेगमववहाराणं भंगसमुक्त्तिणयाए भंगोवदंसणया कीरइ) नैगम व्यहारनय संपत इस भंग समुरकीर्तनता से भंगों को दिखाया जाता है उनकी प्ररूपणा की जाती है। इसलिये भंगसमुस्कीर्तनता का भंगो को दिखलाना प्रयोजन है। इसका तात्पर्य यह है भंगो की समुत्कीर्तनता में भंगों को कहने वाला उनको प्ररूणता करने वाला मूत्र कहा गया है और भंगोरदर्शनता में उसी के वाच्य ज्यणुक स्कन्धआदि प्रदर्शित किये जायेंगे कहे-जावेंगे। ___ सो व्यणुक स्कन्ध आदिकों का यह प्रदर्शनरूप कथन जप तक भंगों कोदिखाने वाला सूत्र नहीं कहा जावेगा-तब तक नहीं हो सकता है उसी प्रदर्शक सूत्र के समुत्कीतन होनेपर ही वरवक्तुं शक्य हो सकता है। क्यों कि यह नियम है कि वाचक सूत्र-के कथन के विना याच्यरूप अर्थ का कथन करना सर्वथा अमंभव है। इसलिये भंगोदपर्शनता ही भंगसमुत्कीर्तनता का फल है-ऐसा जानना चाहिये।
6त्तर-(एयाएण नेगमववहाराण भंगसमुक्त्तिणयाए भंगोवदसणया कीरइ) નગમવ્યવહાર નયસંમત આ ભંગસમુત્કીર્તનતા વડે ભેગો (ભાંગાએ) બતાવવામાં આવે છે તેમની પ્રરૂપણ કરવામાં આવે છે તેથી ભાંગાને બતાવવાનું જ ભંગસમુત્કીર્તનતાનું પ્રજન છે આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છેભંગની સમુત્કીર્તનતામાં ભંગોને કહેનારા તેમની પ્રરૂપણા કરનારા-ભગોને પ્રકટ કરનારાં સૂત્રે નું કથન કરવામાં આવ્યું છે, અને ભંગાપદર્શનતામાં તેના જ વાચ્ય એવાં ઘણુક (ત્રિપ્રદેશી-ત્રણ અણુવાળા) સકંધ આદિ પ્રદર્શિત કરવામાં આવશે.
જ્યાં સુધી ભગને પ્રકટ કરનારૂં સૂત્ર કહેવામાં ન આવે, ત્યાં સુધી બ્રિઆણક સકંધ અદિકના પ્રદર્શન ૨૫ કથન થઈ શકતું નથી એજ પ્રદર્શક સૂત્રનું સમુત્કીર્તન થતાં જ તે કથન કરવું શકય બને છે, કારણ કે એ નિયમ છે કે વાચક સૂત્રનું કથન કર્યા વિના વાગ્યરૂપ અર્થનું કથન કરવાનું કાર્ય સર્વથા અસંભવિત હોય છે. તેથી ભંગાપદર્શનતા (ભગોને પ્રગટ કરવા તે) જ ભગ સમુકીનતાના ફલસ્વરૂપ છે એમ સમજવું જોઈએ.
For Private and Personal Use Only