Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नुयोगद्वारसूत्रे द्रव्याण्याश्रित्य तु नास्ति अन्तरमिति । अयमाशयः-यदा परमाणुस्वरूपं किमप्यनानुपूर्वीद्रव्यम् , अन्येन परमाणुना द्वयणुकपणुकादिना वा एकं समयं संश्लिष्य समयावं पुनर्विश्लिष्टं भवति, तदैक द्रव्यापेक्षया जघन्यत एकं समयमन्तरं भवति । यदा तु तदेवानानुपूर्वीद्रव्यं परमाणुद्वयणुकत्र्यणुकादिना केनचिद् द्रव्येण सह संयुज्यते, संयुक्तं चासंख्येयं कालं स्थित्वा ततो वियुज्य पुनः पूर्ववदनानुपूर्वीत्वं लमते । इत्थमेकं द्रव्यमाश्रित्य उत्कृष्टतोऽसंख्येयकालमन्तरं भवतीति। उत्कृष्ट अन्तर असंख्यात काल का होता है। नाना अनानुपूर्वी द्रव्यों की अपेक्षा से कोई अन्तर नहीं हैं । तात्पर्य इसका इस प्रकार से है कि जब कोई भी परमाणुरूप अनानुपूर्वी द्रव्य अन्य किसी दूसरे परमाणु के साथ अथवा व्यणुक त्र्यणुक आदि के साथ एक समय तक संश्लिष्ट होकर बाद में उससे वियुक्त विश्लिष्ट-हो जाता है तब एक अनानुपूर्वी द्रव्य की अपेक्षा जघन्य एक समय का अन्तर होता है । और जब वही अनानुपूर्वी द्रव्य रूप परमाणु किसी द्वयणुक त्र्यणुक आदि के साथ संयुक्त हो जाता है और असंख्यात काल तक संयुक्त रह कर फिर उससे वियुक्त होता है, तो इस प्रकार पुनः उसे अनानुपूर्वी रूप में आने पर यह द्रव्य की अपेक्षा उष्कृट असंख्यात काल का अन्तर होता है।
અનાનુપૂવી દ્રવ્યની અપેક્ષાએ ઓછામાં ઓછા એક સમયને અને વધારેમાં વધારે અસંખ્યાત કાળને હેય છે વિવિધ અનાનુપૂર્વ દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો વ્યવધાન (વિરહકાળ-અંતર)ને સદ્ભાવ જ નથી. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-જ્યારે કેઈ પરમાણુ રૂપ અનાનુપૂવી દ્રવ્ય કોઈ બીજા પરમાણુની સાથે અથવા દ્વથાણુક, ત્રિઅણુક આદિ
ધની સાથે એક સમય સુધી સંકિલન્ટ (સંયુક્ત) રહીને તેનાથી વિયુક્ત (અલગ) થઈ જાય છે ત્યારે એક અનાનુપૂવી દ્રવ્યની અપેક્ષાએ ઓછામાં ઓછા સમયનું અંતર (વ્યવધાન) પડી જાય છે. અને એજ અનનુપૂર્વી દ્રવ્ય રૂપ પરમાણુ જ્યારે કેઈ દ્વયણુક, ત્રિઅણુક આદિ ધની સાથે સંશ્લિષ્ટ થઈને અસંખ્યાત કાળ સુધી એજ સ્થિતિમાં રહીને ફરીથી તેમાંથી વિયુક્ત (વિભક્ત) થઈ જાય છે, અને ફરીથી અનાનુપૂ રૂપે નિષ્પન્ન થઈ જાય છે, તે આ પ્રકારે અનાનુપૂવના પરિત્યાગથી લઈને અનાનુપૂર્વીના પુનઃ નિમ.
માં વધારેમાં વધારે અસંખ્યાત કાળનું અંતર પડે છે. આ ઉત્કૃષ્ટ અંતર એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ કહ્યું છે, એમ સમજવું.
For Private and Personal Use Only