Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुयोगचन्द्रिका टीका सूत्र ८ भागद्वारनिरूपण कल्पनया शतस्य विंशतिमिताः?, किमसंख्याततमे भागे भवन्ति, यथा शतस्यैव दश ?, कि संख्येयेषु भागेषु भवन्नि, यथा शतस्यैव चत्वारिंशत् षष्टिा ?, किमसंख्येयेषु भागेषु भवन्ति, यथा शतस्यैव अशीतिः १, इति प्रश्नः। उत्तरमाहआनुपूर्वीद्रव्याणि अनानुपूर्व्यवक्तव्यकद्रव्यापेक्षया हीनानि न भवन्ति, प्रत्युत अधिकान्येव भवन्ति, अधिकत्वं चाप्येषां नो संख्येयतमभागेन, नो असंख्येयतसमागेन, नापि संख्येयैर्भागः, अपि तु असंख्येयै गैरधिकानि भवन्तीति बोध्यम्, अवक्तव्यक द्रव्यों से अधिक हैं या कम ? तब सिद्धान्तकारों ने इसका उत्तर अधिक रूप में दिया है । तब पुनः शंकाकार ने पूछा कि यदि शेष द्रव्यों की अपेक्षा अधिक हैं, तो उनके किस भाग से अधिक है। क्या संख्यातवें भाग से अधिक हैं ? या असंख्यातवें भाग.से अधिक हैं ? या संख्यात असंख्यात भागों से अधिक हैं ? तब सूत्रकार ने उसे समझाया कि ये शेष द्रव्यों के असंख्यात भागों से ही अधिक हैं इतर तीन भागों से नहीं । क्योंकि ये आनुपूर्वीद्रव्य अनानुपूर्वी और अव. क्तव्यक द्रव्यों की अपेक्षा हीन नहीं हैं । किन्तु अधिक ही है। यह अधिकता इनमें शेष द्रव्यों के संख्यातवें असंख्यातवें एवं संख्यात भागों से मानी गई है। इसका तात्पर्य यह है कि सब आनुपूर्वी द्रव्य अनानुपूर्वी और अवक्तव्यक द्रव्यों की अपेक्षा असंख्यात દ્રવ્ય, અનાનુપૂર્વી દ્રવ્ય અને અવક્તવ્યક દ્રવ્ય કરતાં અધિક પ્રમાણમાં છે કે અહ૫પ્રમાણમાં છે? ત્યારે તેના ઉત્તર રૂપે સિદ્ધાંતકારોએ કહ્યું છે કે આવી દ્રવ્ય, અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્ય કરતાં અધિક પ્રમાણમાં છે.
વળી પ્રશ્નકર્તા એ પ્રશ્ન કરે છે કે જે તે આનુપૂર્વી દ્રવ્ય બાકીના દ્રવ્ય કરતાં અધિક છે, તે કેટલામાં ભાગ જેટલું અષિક છે? શું સંખ્યાતેમાં ભાગ જેટલું અધિક છે ? કે સંખ્યાત ભાગો જેટલું અધિક છે ?' અસંખ્યાત ભાગો જેટલું અધિક છે?
ત્યારે સરકારે તેને એ ઉત્તર આપે છે કે આનુપૂર્વી દ્રવ્ય બાકીના દ્રના અસંખ્યાત ભાગે પ્રમાણુ જ અધિક છે, સંખ્યામાં ભાગ પ્રમાણ
અધિક નથી, કારણ કે તે આનુપૂર્વી દ્રવ્ય, અનાનુપૂવી દ્રવ્યું અને ખવકતવ્યક દ્રવ્ય કરતાં ન્યૂન પ્રમાણમાં હોતાં નથી–પણ અધિક પ્રમાણમાં જ હોય છે તે આનુપૂર્વી માં આ અધિકતા બાકીના દ્રવ્યોના સંખ્યામાં ભાગ પ્રમાણ પણ કહી નથી, અસંખ્યાતમાં ભાગપ્રમાણ પણ કહી નથી, સંખ્યાત ભાગો પ્રમાણ પણ કહી નથી, પરંતુ અસંખ્યાત ભાગે પ્રમાણ જ
For Private and Personal Use Only