Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वार टीका-'णेगमववहाराणं' इत्यादि- ....
नैगमव्यवहारसम्मतानि आनुपूर्वीद्रव्याणि कतमस्मिन् भावे भवन्ति ? इति सामान्यतः पृष्ट्वा विशेषतः पृच्छति-किमौदयिके भावे भवन्ति ? . किमौपशमिके भावे भवन्ति ? क्षायिके भावे भवन्ति क्षायोपशमिके भावे भवन्ति ? पारिणामिके भावे भवन्ति ?, साधिपातिके भावे भवन्ति ? इति उत्तरमाह-नियमाव=अवश्यतया-आनुपूर्वीद्रव्याणि सादिपारिणामिके-भावेभवन्ति। तत्र-परिणमनं द्रव्यस्य तेन तेन रूपेण भवनं परिणामः, म एव पारिणामिकः, परिणामे भवः, परिणामेन निर्वृत्त इति वा पारिणामिकः । स च द्विविधःसादिरनादिश्च तत्र-धर्मास्तिकायाधरूपिद्रव्याणामनादिः परिणामः । अनादिकालात् तत्तद्रव्यत्वेन तेषां परिणतत्वात् । रूपिद्रव्याणां तु सादिः परिणामः, अभ्रेन्द्रधनुरादीनां तथा परिणामस्यानादित्वाभावात् । सादिचासौ पारिणामिकश्च सादि पारि
भावार्थ- आनुपूर्वी आदि द्रव्य कौन से भाव वाले हैं यह यहाँ प्रश्न किया गया है तब इसका उत्तर सूत्रकार ने यों दिया है कि ये सब आनुपूर्वी आदि पोद्गलिक द्रव्य सादि पारिमाणिक भाव वाले हैं। पारिमाणिक भाव द्रव्य का वह परिणाम है जो सिर्फ द्रव्य के अस्तित्व से आप ही आप हुआ है। औपशमिकभाव कर्मों के उपशम से होता है। जैसे मल के नीचे बैठ जाने पर जलमें स्वच्छता होती है। क्षायिक भाव कर्मों के क्षय से पैदा होता है। जैसे कीचड़ के सर्वथा नष्ट हो जाने पर जल में स्वच्छता आती है। क्षय और उपशम इन दोनों के संबन्ध से जो भाव उत्पन्न होते हैं वे क्षायोपशमिक भाव हैं-जैसे कोदों-कोद्रकमें धोने पर कुछ मादक शक्ति नष्ट हो जाती है और कुछ
ભાવાર્થઆનુપૂર્વી આદિ દ્રવ્ય કયા ભાવવાળાં હોય છે, એ અહી પ્રશ્ન પૂછવામાં આવ્યા છે આ પ્રશ્નને સૂત્રકારે એવો ઉત્તર આપ્યો છે કે સમસ્ત આનુપૂર્વી આદિ પૌગલિક દ્રવ્ય સાદિપારિણામિક ભાવવાળાં હોય છે.. પારિણામિક ભાવદ્રવ્યનું એ પરિણામ છે કે જે માત્ર દ્રવ્યના અસ્તિત્વમાં જ આપો આપ થયા કરે છે. ઔપણમિક ભાવ કર્મોના ઉપશમથી ઉત્પન્ન થાય છે. જેમ પાણીમાં રહેલે કચરો નીચે બેસી જઈને પાણી સ્વચ્છ થાય છે એ જ પ્રમાણે કર્મોના ઉપશમથી ઓપશમિક ભાવ પેદા થાય છે. કર્મોના ક્ષયથી ક્ષયિક ભાવ પેદા થાય છે જેમ કાદવને સર્વથા નાશ થઈ જવાથી પાણી સ્વચ્છ બની જાય છે એજ પ્રમાણે કર્મોને ક્ષય થવાથી ક્ષાયિક ભાવ ઉત્પન્ન થાય છે. ક્ષય અને ઉપશમ, આ બન્નેના સંબંધથી જે ભાવ ઉત્પન્ન થાય છે તેમને ક્ષાપશમિક ભાવ કહે છે. જેમ કેદરાને પાણીમાં ધોવાથી તેની થેડી માદકશક્તિ નષ્ટ થઈ જાય છે અને થોડી
For Private and Personal Use Only