Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'अनुयोगचन्द्रिका टीका सूत्र ९९ पुद्गलास्तिकायमधिकृत्य मेदत्रयनिरूपणम् ४३५
परिपाटयादिलक्षणः क्रमः प्रक्रान्तः । स च द्रव्यबाहुल्ये सत्येव संभवति । न चास्ति धर्मास्तिकाये, अधर्मास्तिकाये, आकाशास्तिकाये च पुद्गलास्तिकायवद् द्रव्यबाहुल्यम् एकैक द्रव्यत्वात्तेषाम् । जीवास्तिकाये त्वनन्तजीवद्रव्याणां सवाद
1
प्यस्ति द्रव्यबाहुल्यम्, तथापि परमाणुद्विमदेशिकादिषु यथा पूर्वानुपूर्वीत्वादिहेतुः पूर्वपश्चाद्भावो विद्यते, न तथा जीवद्रव्येषु प्रत्येकजीवस्यासंख्येयप्रदेशस्वेन सर्वजीवानां तुल्यप्रदेशत्वात् । परमाणुद्धिप्रदेशिकादिद्रव्याणां तु विषमप्रदेशिकत्वात् पूर्वपद्भावो विद्यते। तथा अद्धासमयस्यापि एकसमयरूपत्वादेव
हुआ है- उदाहरण से उपस्थित किया गया है वैसे ही अन्य धर्मस्ति काय आदि द्रव्य क्यों नहीं उदाहृत किये गये हैं ।
उत्तर- यहां पूर्वानुपूर्वी आदि के विचार में परमाणु आदि द्रव्यों का परिपाटीरूपक्रम प्रक्रान्त कथन में चलरहा है, सो वह क्रम द्रव्यकी बहुलता मे संभवित होता है-बन सकता है धर्मास्तिकाय में, अधर्मास्तिकाय में और आकाशास्तिकाय में पुगद्लास्तिकाय की तरह यह द्रव्यवाहुल्य नहीं है क्योंकि सब एकएक द्रव्यरूप माने गये हैं । यह यद्यपि जीवास्तिकाय में अनंत जीवद्रव्यों की सत्ता होने के कारण द्रव्यबाहुल्य है, परन्तु फिर भी परमाणुओं में एवं द्विप्रदेशी स्कंध आदिकों में जैसा पूर्वानुपूर्वी आदि कारणभूत पूर्व पश्चाद्भाव विद्यमान है वैसा जीवद्रव्यों में नहीं है। क्योंकि प्रत्येक जीव असंख्यात प्रदेशवाला है। इसलिये समस्त जीवों में तुल्य प्रदेशता है परमाणुओं एवं द्विप्रदेशिक
નુપૂર્વી આદિનુ નિરૂપણુ કરવામાં આવ્યુ છે, એજ પ્રમાણે ધર્માસ્તિકાય આદિ અન્ય દ્રાને ઉદાહરણરૂપે કેમ લેવામાં આવ્યાં નથી ?
ઉત્તર-અહી* પૂર્વાનુપૂર્વી આદિના વિચાર કરતાં પરમાણુ આદિદ્રબ્યાના પરિપાટી રૂપ ક્રમ (અનુક્રમ) પ્રસ્તુત કથનમાં પ્રતિપાતિ થઈ રહ્યો છે. તેથી આ કથન દ્રવ્યની અહુતામાં જ સભવી શકે છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં પુદ્ગલાસ્તિકાયની જેમ આ દ્રવ્યબાહુલ્યને સદ્ભાવ નથી, કારણ કે તેમને તે એક એક દ્રવ્યરૂપ માનવામાં આવેલ છે. જો કે જીવાસ્તિકાયમાં અનંત જીવદ્રબ્યાની સત્તા (અસ્તિત્વ) હાવાને કારણે દ્રવ્યખાહુલ્ય છે, પરન્તુ પરમાણુઓમાં અને દ્વિદેશી 'ધ આદિકામાં જેવા પૂર્વાનુપૂર્વી આદિના કારણભૂત પૂપશ્ચાત્ ભાવ વિદ્યમાન છે, એવા જીવ દ્રવ્યેામાં નથી, કારણ કે પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશવાળા છે તેથી સમસ્ત જીવેામાં તુલ્ય (સમાન) પ્રદેશતા છે. પરમાણુએ અને દ્વિપ્રદેશિક આદિ બ્યામાં તે વિષમ
For Private and Personal Use Only