Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र ८७ अन्तरबारनिरूपणम् स्थितेरुत्कृष्टतोऽसंख्येयकालत्वावगमात् , अतोऽसंख्येयं कालमन्तरं बोध्यम् । नानाद्रव्याण्याश्रित्य तु अन्तरं न भवतीति ।
3. तथा-नैगमव्यवहारसम्मतानां द्विपदेशिकस्कन्धरूपाणामवक्तव्यकद्रव्याणां कालतः किच्चिरमन्तरं भवतीति प्रश्नः । __उत्तरमाह-एगं दम' इत्यादि। एकं द्रव्यमाश्रित्य जघन्यत एकं समयमन्ताम् , उत्कृष्टतोऽनन्त कालमन्तर भवति। नानाद्रव्याण्याश्रित्य तु अन्तरं नास्तीति। णता से और व्याख्याप्रज्ञप्ति आदि सूत्रों की प्रमाणता से परमाणु की संयुक्त अवस्था की स्थिति उत्कृष्ट रूप से असंख्यात काल तक की ही कही गई है । अतः सूत्र कथित असंख्यात काल का ही उत्कृष्ट अन्तर जानना चाहिये । तथा नाना अनानुपूरी द्रव्यों की अपेक्षा अन्तर नहीं होता है । क्यों कि लोक मे ऐसा कोई भी काल नहीं है कि जिस काल में कोई न कोई अमानुपूर्वी द्रव्य न रहे । 'नेगनयवहाराणं अवत्तगदवाणं अंतरं कालओ केवच्चिरै होई ? '
प्रश्न- नैगमव्यवहारनयस मत अवक्तव्यक द्रव्यों अपनी अवक्तव्यक अवस्था का परित्याग कर देनेपर और पुनः उसी स्थिति में आने पर कालको अपेक्षा कितना विरह काल है। ?
' उत्तर-(एगं दवं पडच्च जहन्नेणं एग समयं उक्कोसेणं अणंतं कालं વ્યાખ્યા પ્રાપ્તિ આદિ સૂત્રોની પ્રમાણતાથી પરમાણુની સંયુકત અવસ્થામાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળ પર્વતની જ કહી છે તેથી સૂત્રક થિત અસંખ્યાત કાળનું જ ઉત્કૃષ્ટ અંતર સમજવું જોઈએ.
“વિવિધ અનાનુપૂવી દ્રવ્યોની અપેક્ષાએ અંતર હેતું નથી, આ પ્રકારના કથનનું કારણ નીચે પ્રમાણે છે–
લે કમાં એ કઈ પણ કાળ નથી કે જે કાળે કઈને કઈ અનાનુમુવી દ્રવ્યનું અસ્તિત્વ જ ન હોય એટલે કે કઈને કઈ અનાનુપૂવી દ્રવ્યનું અસ્તિત્વ તે લેકમાં સદા કાળ રહે છે જ.
प्रश्न-( नेगमववहाराण अवत्तगदवाण अंतर कालओ केवच्चिर होई) નૈગમ અને વ્યવહાર નયસંમત અવકતવ્યક દ્રવ્યને પિતાની તે અવકતવ્યક અવસ્થાને પરિત્યાગ કર્યા બાદ ફરીથી અવકતવ્યક અવસ્થામાં આવી જવામાં કેટલા કાળનું અંતર પડે છે? એટલે કે પ્રયાણુક સ્કંધ રૂ૫ અવકતવ્યક દ્રને વિરહકળ કાળની અપેક્ષાએ કેટલે કહ્યો છે?
उत्तर-( एग दव पडुच्च जहन्नेग एग समय, उक्को णं अतं कालं,
For Private and Personal Use Only