Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र ८१ अनुगमस्वरूपनिरूपणम् पूदिपदानि स्तम्भादि पदानीव सदर्थविषयाणि, किंवा शशशृङ्गादिपदानीव अमदर्थविषयाणि ? इति पर्यालोचनीयमिति ।१। तथा-द्रव्यप्रमाणम्-आनुपूर्यादि. पदवाच्यानां द्रव्याणां प्रमाणं-संख्यास्वरूपं पोलोचनीयम् ।२! च पुनः क्षेत्रम्= आनुपूर्यादिपदवाच्यद्रव्याणाम् आधारस्वरूपं वक्तव्यम् । कियति क्षेत्रे तानि भवन्तीति चिन्तनीयमिति भावः ।३। तथा-स्पर्शना च पर्यालोचनीया। तानि द्रव्याणि कियत् क्षेत्रं स्पृशन्तीति चिन्तनीयमिति भावः।४। तथा-कालश्च वक्तव्यःहोते हैं, उस प्रकार से ये आनुपूर्वी आदि पद असदर्थ विषयक नहीं हैं किन्तु जिस प्रकार स्तम्भ आदि पद स्तम्भ आदिरूप अपने वास्तविक अर्थ को विषय करने वाले होते हैं उसी प्रकार से आनुपूर्वी आदि पद यथार्थरूपसे अपने सदर्थ को विषय करने वाले हैं । इस प्रकार विद्यमान पदार्थ विषयकपद की प्ररूपणा का नाम सत्पदप्ररूपणता है । यह सत्पदप्ररूपणा अनुगम करते समय प्रथम कर्तव्य होती है। इसलिये उसे अनुगम के भेदों में प्रथम स्थान दिया गया है । द्रव्य प्रमाण में आनुपूत्रों आदि पदों के द्वारा जिन द्रव्यों को कहा जाता है उनकी संख्या कितनी है इसका विचार होता है ? क्षेत्र में-आनुपूर्वी आदि पदों द्वारा कथित द्रव्यों का आधाररूप क्षेत्र विचारित होता है-अर्थात् ये आनुपूर्वी आदि द्रव्य कितने प्रमाण क्षेत्र में होते हैं ऐसा विचार किया जाता है। स्पर्शन में ये आनुपूर्वी आदि द्रव्य कितने क्षेत्र को स्पर्श करते हैं પ્રરૂપણ કરવી તે અસદર્થ પ્રરૂપણ છે, કારણ કે તેને શિંગડાં જ હતાં નથી પરંતુ આનુપૂર્વી આદિ પદ અસદર્થ વિષયક લેતા નથી પણ સદર્થ વિષયક હોય છે. જેવી રીતે સ્તન્મ આદિ પદ સ્તન્મ આદિ રૂપ પિતાના વાસ્તવિક અર્થને વિષય કરનારા (પ્રતિપાદન કરનારા) હોય છે, એ જ પ્રમાણે આનુપૂર્વી આદિ પદ યથાર્થ રૂપે પિતાના સંદર્થને વિષય કરનારા હોય છે. આ રીતે વિદ્યમાન પદાર્થવિષયક પદની પ્રરૂપણાનું નામ “સત્પદપ્રરૂપણુતા” છે, આ સત્પદપ્રરૂપણા અનુગામ કરતી વખતે પહેલાં કરવા ચોગ્ય હોય છે. તેથી તેને અનુગામના ભેદોમાં પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. ૧
દ્રવ્ય પ્રમાણમાં એ વિચાર કરવામાં આવે છે કે આનુપૂર્વી આદિ પદે દ્વારા જે દ્રવ્યનું કથન કરવામાં આવે છે તેમની સંખ્યા કેટલી છે. ૨
ક્ષેત્રમાં-આનુપૂવી અદિ પદે દ્વારા કથિત દ્રવ્યના આધારરૂપ ક્ષેત્રને વિચાર કરવામાં આવે છે–એટલે કે એ આનુપૂર્વી આદિ દ્રવ્ય કેટલા પ્રમવાળા ક્ષેત્રમાં હોય છે, એવો વિચાર કરવામાં આવે છે. ૩
For Private and Personal Use Only