Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
__अनुयोगद्वारसत्रे लोकस्य संख्याततमभागमवगाय तिष्ठतीत्यर्थः १ । सथा-किमपि लोकस्य असं. ख्येयतमे भागे भवति-तिष्ठति २ । तथा-किमपि तु लोकस्य संख्येयेपु भागेषु भवति ३ । तथा-लोकस्याऽसंख्येयेषु भागेषु भवति ४ । तथा किमपि सर्वलोके भवति-सर्वलोकमवगाद्य तिष्ठति ।
अयं भावः-अनन्तानन्तपरमाणुपचयनिष्पन्नमचित्तमहास्कन्धलक्षणम् आनु. पूर्वी द्रव्यमेकं समयं सकललोकमवगाहते। ननु कथमयमचिचमहारकन्धः सकललोकमबगाहते ? इति चेदाह-यथा-समुद्घातवत्ति केवली सकललोकमरगाहते तथैवाचित्तमहास्कन्धोऽपि। तथाहि-लोकमध्यव्यवस्थितः समुद्घातवतिकेवली प्रयमसमये तिर्यग्संख्यातयोजनविस्तरं संख्यातविस्तरं वा ऊर्वाधस्तु चतुर्दशरसंख्यात भागों में तथा कोई एक आनुपूर्वी द्रव्य, लोक के असंख्यात भागों में और कोई एक आनुपूर्वी द्रव्य समस्त लोक में अवगाहित होकर रहता है । जैसे कि अनंतानंत पुद्गल परमाणुओं के समूह से निष्पन्न हुआ अषिस महास्कंध । यह अचित्त महा स्कंधरूप आनु. पूर्वी द्रव्य एक समय में सकल लोक को अषगाहित करता रहता है।
शंका- यह अचित्त महारकंध सकललोक में कैसे अथगाहित हो जाता है ? ___ उत्तर-जैसे समुद्घातवर्ती केवली सकल लोक में समा जाते हैंउसी प्रकार से अचित्त महास्कंध भी सकल लोक में अवगाहित होजाता है- समा जाना है। अर्थात् लोक के मध्य में व्यवस्थित हुआ केवली जय समुद्धात करता है तो वह प्रथम समय में आत्मा के प्रदेशों को दण्डाकार रूप में परिणमाता है । यह दण्डाकार रूप परिणमन છે, તથા કેઈ એક આનુપૂર્વ દ્રવ્ય લેકના સંખ્યાત ભાગમાં રહે છે, કે ઈ એક આનુપૂવી દ્રવ્ય લેકના અસંખ્યાત ભાગોમાં રહે છે, અને કોઈ એક આવી દ્રવ્ય સમસ્ત લોકમાં અવગાહિત થઈને રહે છે જેમ કે અનંતાનંત પુદ્ગલ પરમાણુઓના સમૂહમાંથી નિપન્ન થયેલ અચિત્ત મહાત્કંધ તે અચિત્ત મહાસકધ રૂપ આનુપૂ દ્રવ્ય એક સમયમાં સકળ લોકને અવગાહિત કરી શકે છે.
પ્રશ્ન-તે અચિત્ત મહાસકંધ સકલ લેકમાં કેવી રીતે આગાહિત થઈ જાય છે.
ઉત્તર જેવી રીતે સમુદ્રઘાતવતી કેવલી સકળ લોકમાં સમાઈ જાય છેઅવગાહિત થઈ જાય છે, એ જ પ્રમાણે અચિત્ત મહાધ પણ સકલ લેકમાં અવગાહિત થઈ જાય છે–સમાઈ જાય છે એટલે કે લેકની મધ્યમાં રહેલા કેવળી જ્યારે સમુદુવાત કરે છે, ત્યારે પ્રથમ સમયે આત્મપ્રદેશે ને દંડાકાર
For Private and Personal Use Only