Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६२.
___ अनुयोगद्वारसूत्रे टीका-'णेगमववहाराणं' इत्यादि
नैगमव्यवहारसम्मतानि आनुपूर्वीद्रव्याणि कालतः कालमाश्रित्य कियश्चिरंकियन्तं कालं भवन्ति ? । आनुपूर्वीत्वपर्यायेण कियकालम् अवतिष्ठन्ते ? इति. प्रष्टुराशयः। सूत्रे 'होई' इत्येकवचनमार्णत्वात् उत्तरमाह-आनुपूर्वीद्रव्यम् एकं द्रव्यं प्रतीत्य-आश्रित्य जघन्यत एक समयमवतिष्ठते, उत्कर्षत: असंख्येय काय. मवतिष्ठते । नानाद्रव्याणि-बहूनि आनुपूर्वीद्रव्याणि प्रतीत्य आश्रित्य तु नियमत एषां सर्वाद्धा-सार्वकालिकी स्थितिर्भवति । अयं भावः-परमाणुद्वयादौ अपरेका दिपरमाणुमीलने सति अपूर्व किंचिदानुपूर्वीद्रव्यमुत्पद्यते, ततः समयावं पुनरप्ये: क्षा लेकर अनेक आनुपूर्वी द्रव्यों की स्थिति सार्वकालिकी है तात्पर्य इसका यह है कि आनुपूर्वी द्रव्य का आनुपूर्वी द्रव्य रूप में रहने का जो एक समय रूप काल कहा गया है, वह इस प्रकार से है कि-परमाणुद्वय आदि में दूसरे एक आदि परमाणुओं के मिलने पर एक कोई अपूर्व आनुपूर्वी द्रव्य उत्पन्न हो जाता है बाद में एक समय के अनन्तर उसमें से एक आदि परमाणु के छूट जाने पर वह भानु: पूर्वी द्रव्य उस रूप से अपगत ( नष्ट ) हो जाता है। इसलिये एक आनुपूर्वी द्रव्य की, अपेक्षा से आनुपूर्वी रूप में रहने का काल जघन्य से एक समय कहा गया है। और जब वही एक आनुपूर्वीद्रव्य असंख्यात काल तक आनुपूर्वी द्रव्य रूप में रहकर एक आदि परमाणु से वियुक्त होता है तब उसकी अवस्थितिका कृरष्ट समय असंख्यात का कहा गया है। अवस्थिति वाल किसी भी एक
આનપૂવી દ્રવ્યને આનુવી” દ્રવ્યરૂપે રહેવાને જે એક સમય રૂપ કાળ કહે છે તે આ પ્રકારે કહા છે–
પરમાણુ યણુઆતિમાં (બે પરમાણુ માં) કોઈ એક આદિ અન્ય પરમાણ મળવાથી કોઈ એક અપૂર્વ દ્રવ્ય ઉત્પન્ન થઈ જાય છે ત્યાર બાદ એક સમય પછી તેમાંથી એક આદિ પરમાણુ વિયુક્ત (અલગ) થઈ જવાથી તે આનુપૂર્વ દ્રવ્ય તે રૂપમાંથી અપગત (નષ્ટ) થઈ જાય છે એટલે કે તે રૂપે રહેતું નથી તે કારણે એક આનુપૂવ દ્રવ્યની અપેક્ષાએ આનુપૂવ રૂપે રહેવાને કાળ એાછામાં ઓછો એક સમયને કહ્યો છે. અને જ્યારે એજ એ આનપૂ બ અસંખ્યાત કાળ સુધી આનુપૂર્વ દ્રવ્યરૂપે રહીને એક આદિ પરમાણુ રૂપે વિયુક્ત (અલગ) થઈ જાય છે ત્યારે તેની અવસ્થિતિને ઉત્કૃષ્ટ સમય અસંખ્યાત કાળને કહ્યું છે. કેઈ પણ એક આનુપૂર્વી દ્રવ્યને અવ
For Private and Personal Use Only