Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भनुयोगद्वारसूत्रे पहादिक्सम्बन्धकथनं विरुध्यते, यदि येन स्वरूपेण परमाणुः पूर्वाधन्यतरदिशया सम्बद्धस्तद्भिनभिन्नतरूपेणापरदिग्भिः संबध्यते इत्युच्यते तर्हि परमाणोः षट् स्वरूपापच्या एकत्वं हीयते, इति वदन्ति तन सम्यक् । .. परमाणुव्यतया निरंश एव, एक एव, तथापि परमाणोः परिणामशक्ति रचिन्त्याऽस्तीति तथाविधपरिणामसद्भावाद् दिक्षट्केन सह नन्तर्येणावस्थान संभवतीति तस्य सप्तमु प्रदेशेषु स्पर्शना कथनं नानुपपन्नमिति ।। सू० ८५॥ . सकता है। यदि एक रूपता मानने के लिये विविध रूपतारूप विभागका अभाव ही इष्ट रखा जावे तो फिर उसमें षदिक छ दिशा मोका संबंध कथन विरुद्ध पड़ता है। तात्पर्य इसका यह है कि परमाणु जिस स्वरूप से पूर्व आदि किसी एक दिशा के साथ संबद्ध है उसका वह निजरूप भिन्न है और अपर आदि दिशाओं के साथ संबद्ध स्वरूप भिन्न है तो फिर इस प्रकार स्वरूप में भिन्नता आने के कारण-छह स्वरूपता की आपत्ति का प्रसंग हो जाने के कारण- उसमें एकत्व की हीनता ही आती है।
अतः बौद्धों का ऐसा कथन ठीक नहीं है- क्यों कि परमाणु द्रव्य रूप होने के कारण निरंश ही है एक ही है फिर भी परमाणु की परिमाण शक्ति अचिन्त्य है इसका कारण उस प्रकार के परिणाम के सद्भाव से छह दिशाओं के साथ उसका निरन्तर रूप अवस्थान संभवित है। इसलिये सात प्रदेशों में स्पर्श ना कथन अघटित नहीं है। मृ०८५॥ નથી જે એકરૂપતા માનવાને માટે વિવિધ રૂપતા રૂપ વિભાગને અભાવ જ ઈષ્ઠ માનવામાં આવે, તે તેમાં છ દિશાઓ સાથે સંબદ્ધ હોવાનું કથન વિરુદ્ધ પડે છે આ કથનને ભાવાર્થ એ છે કે પરમાણુ જે સ્વરૂપે પવરિ કોઈ એક દિશાની સાથે સંબદ્ધ છે, તેનું તે નિજરૂપ ભિન્ન છે અને પશ્ચિમ આદિ દિશાઓની સાથે સંબદ્ધ સ્વરૂપ પણ ભિન્ન હોય તે આ રીતે સ્વ. પમાં ભિન્નતા આવવાને કારણે છ પ્રકારના સ્વરૂપે માનવાને પ્રસંગે પ્રાપ્ત થશે અને તે કારણે તેમાં એકત્વને અભાવ આવવાને પ્રસંગ પ્રાપ્ત થશે.
તેથી બદ્ધોની એ પ્રકારની માન્યતા સાચી નથી, કારણ કે પરમાણુ દ્રવ્ય રૂપ હોવાને કારણે નિરંશ જ છે–એક જ છે, છતાં પણ પરમાણુની પરિણામશકિત અચિંત્ય છે. તે કારણે તે પ્રકારના પરિણામના સદભાવમાં છે દિશાઓની સાથે તેનું નિરંતર રૂપ અવસ્થાન સંભવિત છે. તેથી સાત જિલ્લાઓમાં તેને સ્પર્શનું કથન અઘટિત (અનુચિત) નથી. સૂ૦૮પા
For Private and Personal Use Only