Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका ठीका सूत्र ८५ स्पर्शनास्वरूपनिरूपणम् ___यत्तु सौगता:-परमाणुद्रव्यमादिमध्यान्त्यादिविभागरहितं निरंशमेकस्वरूप मिष्यते तस्य परमाणुद्रव्यस्य पहदिकस्पर्शनाऽभ्युपगमे तदेकत्वसिदान्तो नोपपद्यते-यदि येनैव स्वरूपेण परमाणुः पूर्वाधन्यतरदिशया सम्बद्धस्तेनैवान्य दिग्भिरित्युच्यते, तर्हि-अयं पूर्वदिक्सम्बद्धः, अयं चापरदिक्सम्बद्ध इत्यादि विभागो न स्यात् , एकस्वरूपत्वात् , यदि विभागाभाव एक इष्ट इत्युच्यते, तर्हि के सात प्रदेशों में होता है चारों दिशाओं के चार प्रदेश और ऊपर नीचे के दो एवं जहां उसकी अपनी अवगाहना है एक वह प्रदेश इस प्रकार ये सात प्रदेश हैं। "इस स्पर्शना के विषय में जो बौद्धों का ऐसा कहना है कि परमाणु द्रव्य तो आदि मध्य, और अन्त आदि के विभाग से निरंश एक रूप है । फिर वह छह दिशाओं को स्पर्श करता है, ऐसा स्वीकार कैसे किया जा सकता है ? यदि ऐसा स्वीकार किया जाये तो उसमें एकत्व का सिद्धान्त घटित नहीं हो सकता है क्यों कि जिसस्वरूप से परमाणु पूर्वआदि किसी एक दिशा से सम्बध है यदि वह उसी स्वरूप से अन्य दिशाओं से भी सम्बद्ध है तो इस मान्यता में फिर ऐसा विभाग नहीं बन सकता कि यह परमाणु का पूर्व दिग सबद्ध प्रदेश है यह अपर दिक्सबद्ध प्रदेश है। क्यों कि वह एकरूप स्वीकार किया गया है । अतः यह मानना चाहिये कि परमाणु जब सप्त प्रदेशों को छूता है तो उसमें विविध रूपता होने से वह एक रूप नहीं हो પ્રદેશ નીચે પ્રમાણે છે–ચારે દિશાઓના ચાર પ્રદેશ, ઉપરને એક પ્રદેશ, અને નીચેને એક પ્રદેશ અને જ્યાં તેની પિતાની અવગાહના છે તે એક પ્રદેશઆ રીતે તે વધારેમાં વધારે સાત આકાશપ્રદેશને સ્પર્શ કરે છે. આ સ્પર્શના વિષયમાં બૌદુધની એવી જે માન્યતા છે કે પરમાણુ દ્રવ્ય તે આદિ, મધ્ય અને અન્ન આદિના વિભાગથી રહિત નિરંશ (અંશ રહિ)-એકરૂપ જ છે તે પછી એ સ્વીકાર કેવી રીતે કરી શકાય કે તે છ દિશાઓને સ્પર્શ કરે છે? જે એ સિદ્ધાંત સ્વીકારવામાં આવે તે તેમાં એકત્વને સિદ્ધાંત ઘટિત થઈ શકતું નથી, કારણ કે સ્વરૂપે પરમાણુ પૂર્વાદિ કઈ એક દિશામાં સંબદ્ધ છે, એવાં જ સ્વરૂપે જે તે અન્ય દિશાઓ સાથે પણ સંબંધ હોય, તે આ માન્યતામાં એ વિભાગ સંભવી શકતું નથી કે પરમાણુને આ પ્રદેશ પૂર્વદિભાગ સાથે સંબદ્ધ છે અને આ પ્રદેશ પશ્ચિમ દિભાગ સાથે સંબદ્ધ છે, કારણ કે તેને તે નિરંશ રૂપે (એક રૂપે) સ્વીકા૨વામાં આવ્યું છે. તેથી એવું માનવું જોઈએ કે પરમાણુ સાત પ્રદેશને સ્પર્શ કરતું હોવાથી તેમાં વિવિધ રૂપતા હોવાથી તે એકરૂપ હોઈ શકતું
For Private and Personal Use Only