Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
अनुयोगचन्द्रिका टीका सूत्र ८५ स्पर्शनाद्वारनिरूपणम् सम्पति स्पर्शनाद्वाररूपं चतुर्थ भेदमाह
मूलम्-नेगमववहाराणं आणुपुवीदव्वाइं लोगस्स किं संखे. ज्जइभागं फुसंति ? असंखेज्जइभागं फुसंति ? संखेज्जे भागे फुसंति ? असंखेग्जे भागे फुसंति ? सव्वलोगं फुसंति?। एगं दव्वं पडुच्च लोगस्त संखेजहभागं वा फुसइ जाव सबलोगं वा फुसइ। णाणादनाई पडुच्च नियमा सव्वलोग फुसंति। णेगमववहाराणं अणाणुपुवीदवाई लोयस्स कि संखिजइभागं फुसंति असंख्याताणुक स्कंध एक प्रदेश से लेकर अधिक से अधिक अपने घरा. घर की असंख्यात संख्यावाले प्रदेशों के क्षेत्र में ठहर सकता है। अनंताणुक और अनंतानंताणुक स्कंध भी एक प्रदेश, दो प्रदेश इत्यादि क्रम से षढते २ संख्यात प्रदेश और असंख्यात प्रदेश वाले क्षेत्र में ठहर सकते हैं उनकी स्थिति के लिये अनन्त प्रदेशात्मक क्षेत्र की जरूरत नहीं है । पुगद्ल द्रव्य का सबसे बड़ा स्कंध जिसे अचित्त महास्कंध कहते हैं और जो अनंतानंत अणुओं का बना हुआ होता है वह भी . असंख्यात प्रदेश लोकाकाश में ही ठहर जाता है । इस प्रकार आनु: पूर्वी आदि एक द्रव्य की अपेक्षा इस कथन को हृदय में धारण करके इस सूत्र को लगाना चहिये । नाना द्रव्य की अपेक्षा इन समस्त द्रव्यों का अवगाहन समस्त लोकाकाश में है ॥ सू० ८४॥ દ્રવ્યને રહેવા માટે અસંખ્યાત પ્રદેશાવાળા ક્ષેત્રની જરૂર પડતી નથી અસં. ખ્યાત અણુવાળે અંધ એક પ્રદેશથી લઈને વધારેમાં વધારે પિતાના જેટલી જ અસંખ્યાત સંખ્યાવાળા પ્રદેશના ક્ષેત્રમાં રહી શકે છે અનંત આજીવાળો અથવા અનંતાનંત અણુવાળે સ્કય પણ એકથી લઈને સંખ્યાત પર્યાના પ્રદેશવાળા અને અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકે છે, તેને રહેવાને માટે અનંત પ્રદેશોવાળા ક્ષેત્રની આવશ્યકતા રહેતી નથી પુદ્ગલ દ્રવ્યને સૌથી મોઢે ઠંધ કે જેને અચિત્ત મહાધ કહે છે અને જે અનંતાનંત અણુઓને બનેલું હોય છે, તે પણ લેકાકાશના અસંખ્યાત પ્રદેશોમાં જ રહી શકે છે. આ પ્રમાણે અનાનુપૂર્વી આદિ સ્કન્ધદ્રવ્યની અપેક્ષાએ આ કથનને હૃદયમાં ધારણ કરીને આ સૂત્રને અર્થ સમજ જોઈએ વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ આ સમસ્ત દ્રવ્યોનું અવગાહન સમરતકાકાશમાં છે. સૂ૦૮૪ના
For Private and Personal Use Only