Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
E
अनुयोगद्वारस्त्रे एवम् मनानुपूर्वीद्रव्याणि अवक्तव्यकद्रव्याणि च अनन्तानि विज्ञेयानि । इदमत्र बोध्यम्-इहानुपूय॑नानुपूर्व्यवक्तव्यद्रव्येषु प्रत्येकमनन्तान्यनन्तानि एकैकस्मि
प्याकाशप्रदेशे लभ्यन्ते, किं पुनः सर्वलोके । अतः संख्येयासंख्येयमकारद्वयं निषिध्य त्रिष्वपि स्थानेष्वानन्त्यमेवोच्यते । असंख्येये लोके कथमनन्तानि द्रव्याणि तिष्ठन्तीति न शङ्कनीयम् ? पुद्गल परिणामस्य अचिन्त्यत्वाइ, दृश्यते हि-एक प्रदीपप्रभा परमाणुव्याप्तेषु एकगृहातवांकाशमदेशेषु अनेकापरप्रदीपप्रभा. अनन्त हैं । (एवं अणाणुपुब्धी दवाई अवत्सम्यगदवाई च अणंताई भाणि. यव्वाइं) इसी प्रकार से यह भी जानना चाहिये कि अनानुपूर्वी द्रव्य और अवक्तव्यकद्रव्य भी अनंत हैं। संख्यात-असंख्यात नहीं हैं। इस कथन का यह भाव है कि आनुपूर्वी और अवक्तव्यक इन द्रव्यों में प्रत्येक आनु. पूर्वी आदि द्रव्य अनन्त २ हैं। और प्रत्येक ये एक २ भी आकाश के प्रदेश में अनन्त अनन्त पाये जाते हैं । सर्वलोक की तो बात ही क्या है। इसलिये ये न संख्यात हैं और न असंख्यात हैं इसलिये इन तीनो में दोनों प्रकारता का निषेध कर अनन्तता की स्थापना की गई है। यहां ऐसी शंका नहीं करनी चाहिये कि असंख्यात प्रदेशीभाकाश रूप क्षेत्र में अनंत आनुपूर्ण आदिद्रव्य कैसे ठहर सकते है क्यों कि पुद्गल का परिणमन अचिन्त्य होता है। यह तो हम अपनी आखों से देखते हैं कि एक प्रदीप की प्रभा से व्याप्त एक गृहान्तवर्ती-आकाश के प्रदेशों में ५२.तु मनात छ. (एवं अणाणुपुबीदव्बाई अवतव्वगदव्याई । भणंताई भाणियब्वाई) मे प्रभारी मनानुपूर्वी द्रव्ये ५५ मनात छे भने - વ્યક દ્રવ્યો પણ અનંત છે, એમ સમજવું જોઈએ તે બન્ને પ્રકારના દ્રવ્ય સંવાત પણ નથી અને અસંખ્યાત પણ નથી આ કથનનો ભાવાર્થ એ છે કે આનુપૂર્વ અનાનુપૂર્વી અને અવક્તવ્યક આ દ્રામાંના આનુપૂર્વી આદિ દ્વ અનંતઅનંત છે. તે પ્રત્યેકને એક એક આકાશપ્રદેશમાં પy અનંત અનંત રૂપે સદૂભાવ હોય છે. તે પછી સર્વકની તે વાત જ શી કરવી ! તે કારણે તેને સંખ્યાત પણ કહ્યા નથી અને આખ્યાત પણ કલા નથી આ રીતે ત્રણેમાં બંને પ્રકારતાને નિષેધ કરીને અનંતતાનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
અરે એવી શંકા કરવી ન જોઈએ કે અસંખ્યાત પ્રદેશી આકાશ રૂપ શેત્રમાં અનંત આનુવી આદિ દ્રવ્ય કેવી રીતે રહી શકે છે, કારવું કે પુગલનું પરિણમન અચિંત્ય હોય છે. એ તે આપણે આપણી આંખે ૧૮ ઇ શકીએ છીએ કે એક પ્રદીપ (દીપક) ની પ્રજાથી વ્યાસ એક ગૃહાન્તર્વતી-(વરની અંદર)
For Private and Personal Use Only