Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र ८३ द्रव्यप्रमाणनिरूपणंस्
S
परमाणूनामव्यवस्थानम् । न चाक्षिष्टेऽप्यर्थेऽनुपपत्तिः, अतिप्रसङ्गात् । अत आनुपूर्व्यादि द्रव्याणामानन्त्ये न कचिद् दोष इति ॥०८३ ||
दूसरे ओर भी अनेक मदीपों की प्रभा के परूमाणुओं का अवस्थान हो जाता है। आंखों देखे हुये अर्थ में शंका करने जैसी कोई पात ही नहीं होती है । नहीं तो, अतिप्रसंग नाम का दोष आता है । इसलिये आनुपूर्वी आदि अनन्त द्रव्यों को असंख्यात प्रदेशी आकाश में अबस्थित होने में कोई बाधा नहीं आती है। और न आनुपूर्वी आदि द्रव्यों को अनंत मानने में कोई आपत्ति आती है ।
भावार्थ- सूत्रकार ने अनुगम का द्वितीय भेद जो द्रव्य प्रमाण हैं उसके विषय में यह निर्णय किया है उसमें आनुपूर्वी आदि द्रव्यों का प्रमाण अनन्त है ऐसा निर्देश कर ऐसा स्पष्ट किया है कि असंख्यात प्रदेशी आकाश लोकाकाश में इनका अवगाहन बाधित नहीं हो सकता है क्योंकि पौलिक परिणाम अचिन्त्य होता है। एकही घर के भीतर में रहे हुये आकाश में हम देखते हैं कि अनेक प्रदीप प्रभा के परमाणु समा जाते हैं । इसी प्रकार से अवगाहन शक्ति के योग से और परिणमन की विचित्रता से एक भी आकाश के प्रदेश में अनन्त आनुपूर्वी आदि द्रव्यों का अवगाहन वाधित नहीं होता है | || सू० ८३ ॥
રહેલ આકાશના પ્રદેશેમાં ખીજા પણ અનેક પ્રશ્નીપેાની પ્રભાના પરમાણુઓનું અવસ્થાન (નિવાસ) થઈ જાય છે. આંખા વડે જોયેલા વિષયમાં શકાનો કાય
અવકાશ જ રહેતા નથી નહી તા, અતિપ્રસ’ગ નામના દોષ આવે છે. તેથી આનુપૂર્વી આદિ અનંત દ્રષ્ચાનું, અસંખ્યાત પ્રદેશી આકાશમાં અવસ્થાન થવામાં કાઈ ખાધા (મુશ્કેલી, અવરોધ) રહેતી નથી અને આનુપૂર્વી આદિ દ્રયૈાને અનત માનવામાં પણ કાઈ વાંધા સ‘ભવતા નથી.
ભાવાથ-સૂત્રકારે અનુગમના દ્રવ્યપ્રમાણુ નામના ખીજા ભેદનુ' આ સૂત્ર દ્વારા નિરૂપણ કર્યું છે. તેમાં એવુ કહેવામાં આવ્યુ છે કે આનુપૂર્વી િ ક્રૂર્બ્સે અને'ત છે. આ પ્રકારનું પ્રતિપાદન કરીને એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે અસખ્યાતપ્રદેશી આકાશમાં-લેાકાકાશમાં તેમની અવગાહના હાવાની વાત સ્વીકારવામાં કઇ પણ પ્રકારના વાંધા સભવી શકત્તા નથી, કારણ કે પૌદ્ગલિક પરિણામ અચિત્ત્વ હોય છે. એક જ ઘરની અંદર રહેલા આકાશમાં (અવકાશમાં) અનેક પ્રીપોની પ્રભાના પરમાણુઓના સમાવેશ થઇ જાય છે, એ વાત તે આપણે આપણી આંખેા વડે જોઈ શકીએ છીએ. એજ પ્રમાણે અવગાહનશક્તિના યાગથી અને પરિણમનની વિચિત્રતાથી આકાશનાં એક પ્રદેશમાં પણ અનંત આનુપૂર્વી આદિ દ્રવ્યાનુ અવગાહન ( समावेश) मानवामां आपत्ति सभवी शती नथी । सू०८ ॥
For Private and Personal Use Only