Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
२७८
___ अनुयोगद्वारसूत्रे पुच्या भवांस्ताडितो न तु दौर्न न्येन । अतो भवान् स्वरोष निवर्तयतु । श्वश्नू वचनं निशम्य स रोपान्निवृत्तः । सा स्वपुत्रीमुक्त शन-रले ! दुराराध्यस्ते पति अतोऽयं त्वया परमसावधानतया महता प्रयत्नेन समाराधनीयः । इत्थं डोडिणि ब्राह्मण्या स्व जामामामभिप्रायो ज्ञातः ॥१)
अथ गणिकया यथा पराभिप्रायो ज्ञातस्तथोच्यते
आसीत् कमिश्चिन्नगरे चतुष्पष्टिकलाचतुरा विलासिनी नाम गणिका । तया हि पराभिप्रायपरिज्ञानार्थ रतिभवनभित्तौ स्व स्व क्रियां कुर्वन्तो राजपुत्रा दयश्चित्रिताः। तस्या गृहे यजातीयो जनः समायाति स स्वजातीयोचितचित्रके मस्तकपर चरण प्रहार करे। इसी बात से मेरी पुत्री ने तुम्हें ताडित किया है-दुर्जनता से नहीं । इसलिये आप अपने रोष की शांति कग्लें। इस प्रकार से साम के वचन को सुनकर उसने क्रोध छोड दिया । तब डोडिणि ने अपनी पुत्री से कहा-वत्से । तेरा पति दुराराध्य है। इसलिये । तूं इसकी बड़ी सावधानी के साथ बहुत ही यत्न पूर्वक सेवा करना। इस प्रकार डोडिणि ब्राह्मणी ने अपने जामाताओं का अभिप्राय जान लिया।
अब गणिका ने जिस प्रकार से पर का अभिप्रय जाना वह कहा जाता है-किसी नगर में ६४ कलाओं में निपुण विलासवती नाम की एक गणिका रहती थी। उसने दूसरों के जभिपाय को जानने के निमित्त अपने रतिभवन की दीवाल पर अपनी २ क्रियाओं को करते हुए राजपुत्र आदिकों મસ્તક પર ચરણપ્રહાર કરવાને ચાર ચાલ્યા આવે છે. તે કારણે મારી પુત્રીએ તમારી સાથે એ વ્યવહાર કર્યો છે, દુષ્ટતાને કારણે એવું કરવામાં આવ્યું નથી. માટે આપે ક્રોધ છેડીને તેના વર્તન માટે તેને માફી આપવી જોઈએ.” સાસૂના આ પ્રકારના વચને સાંભળીને તેને ગુસ્સો ઉતરી ગયો. ત્યારબાદ તે ડેડિણી બ્રાહ્મણીએ તેની ત્રીજી પુત્રીને આ પ્રમાણે સલાહ આપી “બેટી ! તારા પતિ દુરા રાધ્ય છે. માટે તારે તેમની આજ્ઞાનું બરાબર પાલન કરવું અને ખૂબ જ સાવધાની પૂર્વક તેમની સેવા કરવી.
આ પ્રકારે ડેડિણી બ્રાહ્મણીએ પિતાના જમાઈઓના અભિપ્રાયને ઉપર દર્શાવેલી યુક્તિ વડે જાણી લીધો.
હવે પરને અભિપ્રાય જાણવાને સમર્થ એવી એક વિલાસવતી નામની ગુણિકાનું દષ્ટાંત આપવામાં આવે છે. કેઈ એક નગરમાં કેઇ એક ગણિકા રહેતી હતી. તે ૬૪ કલાઓમાં નિપુણ હતી. તેણે પરને અભિપ્રાય જાણવાને માટે આ પ્રકારની પદ્ધતિ અપનાવી હતી. તેણે પોતાના રતિભવનની ભીંતે પર જુદા જુદા પ્રકારની ક્રિયાઓ કરતાં વિવિધ જાતિના પુરૂષેનાં ચિત્રો દોરાવ્યાં હતાં. જે પુરૂષ .
-
For Private and Personal Use Only