Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे ___ सम्पति अस्या द्वैविध्यमाह-तद्यथा-नैगमव्यवहारयोः, संग्रहस्य च । नैगमव्यवहारसंमता संग्रहसंमता चेति द्विविधाऽनौपनिधिकी द्रव्यानुपूर्वी त्यर्थः । इदमत्र बोध्यम् -ओघनो हि नैगमसंग्रहव्यवहारऋजुसूत्रशब्दसमभिरुदैवंभूताः सप्त नया भवन्ति एतेषां हि द्रव्यार्थिकपर्यायार्थिकरक्षणे नयद्वयेऽन्तर्भावो भवति । 'द्रव्यमेव परमार्थतोऽस्ति न पर्यायाः' इत्यभ्युपगमपरो नयो द्रव्याथिकनयः, 'पर्याया एवं वस्तुतः सन्ति न द्रव्य'-मित्यभ्युपगमपरो नयः पर्यायाथिकनयः । तत्र नयेषु-नैगमसंग्रहव्यवहारा द्रव्याथिकनयाः, ऋजुमूत्रशब्दसममिमाना गया है । और वहां इस प्रकार से-कि-तीन आदि परमाणुओं में आदि मध्य और अवसानभावरूप जो नियतक्रम है उस क्रम से व्यवस्थापनकी योग्यता है। इसलिये उस योग्यता को आश्रित करके उन तीन आदि परमाणुओं में भी आनुपूर्वीपन विरुद्ध नहीं होता। ___ अनोपनिधिकी आनुपूर्वी में जो विविधता कही गई है उसका अभिप्राय यह है कि सामान्य से नय सात हैं, नैगम, संग्रह, व्यवहार, ऋजुसूत्र शब्द, समभिरूढ और एवंभूत । इन सातों का द्रव्यार्थिक
और पर्यायार्थिक, इन दो नयो में अन्तर्भाव हो जाता है । द्रव्य ही परमार्थतः-वास्तविक रूप से हैं पर्यायें नहीं-इस प्रकार द्रव्य कोही स्वीकार करने वाला नय द्रव्यार्थिक नय है । और पर्यायें ही वास्तविक सत् है द्रव्य नहीं इस प्रकार पर्यायों को ही वास्तविक रूप में मानने वाला नय पर्यायार्थिक नय है । नैगम, संग्रह, और व्यवहार ये तीन द्रव्य को ही માનવામાં આવી છે-ત્રણ આદિ પરમાણુઓમાં આદિ, મધ્ય અને અવસાન (અન્ત) ભાવરૂપ જે નિયતક્રમ છે તે ક્રમની અપેક્ષાએ વ્યવસ્થાપનની યોગ્યતા છે. તેથી તે રેગ્યતાની અપેક્ષાએ તે ત્રણ આદિ પરમાણુઓમાં આનુપૂવી. તેને સદૂભાવ માનવામાં કઈ વાંધ રહેતું નથી.
અનૌપનિધિશ્રી અનુપૂવીમાં જે દ્વિવિધતા પ્રકટ કરવામાં આવી છે. તેનું કારણ નીચે પ્રમાણે છે–સામાન્ય રીતે તે આ સાત નય છે-નગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂવ, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત તે સાતે નયને भुज्य मे २मा यी ७५ -(१) द्रव्यापि सर (२) पर्यायाथि દ્રવ્ય જ પરમાતઃ (વાસ્તવિક રૂપે) છે-પર્યાયો નથી, આ રીતે દ્રવ્યને જ સ્વીકાર કરનારા નયેને વ્યાર્થિક નય કહે છે.
પર્યાયે જ વારતવિક સત્ છે-દ્રવ્ય વાસ્તવિક સત (વિદ્યમાન વસ્તુ) નથી, આ રીતે પર્યાને જ વાસ્તવિક રૂપે સ્વીકારનારા નયને પર્યાયાર્થિક નય કહેવામાં આવે છે. નગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય, આ ત્રણે
For Private and Personal Use Only