Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३१२
अनुयोगद्वारसूत्रे कमपि पदार्थ मध्यत्वेनावधीकृत्य पूर्वादिविभागो लोकैः क्रियते, तथैवाऽत्रापि यदि स्यात्तर्हि स्यादेवम् । नचैवमस्ति । अत्र तु मध्ये कोऽपि नास्ति, यमवधीकृत्याऽसाङ्कर्येण पूर्वपश्चाद्भावः परस्परानपेक्षया संभवेत् । अर्थात्- यत्रायचरमपरमायोमध्येऽन्यः परमाणुर्विद्यते, तत्र-मध्यगतं परमाणुमाश्रित्य यः पूर्वपश्चाद्भावो भवति स एवानुपूर्वी भवति, नान्यः अतोऽयमानुपूर्वीत्वेन वक्तुमशक्यः ।
शंकाः-संपूर्ण गणनाक्रम भले न हो-परन्तु पूर्व पश्चाद्भावरूप आनुपूर्वी के विद्यमान होने से यह विप्रदेशी स्कंध आनुपूर्वी हो सकता है। - उत्तरः-जिस प्रकार मेरु पर्वत आदि में किसी स्थल पर किसी भी पदार्थ को मध्यरूप से मर्यादित करके लोग उससे पूर्व पश्चिमपर का विभाग करते हैं, उसी प्रकार यहां पर भी-द्विप्रदेशिक स्कंध में भी यदि ऐसा होता तो ऐसा हो सकता अर्थात् आनुपूर्वित्व आ सकता। परन्तु ऐसा तो है नहीं। क्योंकि यहां द्विप्रदेशिक स्कंध में मध्य में कोई भी नहीं है कि जिसे मर्यादित करके उस स्कंध में पूर्व पर भाव परस्पर की अनपेक्षा के समग्र भाव से बन जावे । तात्पर्य कहनेका यह है कि जहाँ पर आदि अंतके दो परमाणुओं के बीच में एक तीसरा परमाणु मौजूद रहता है वहां पर मध्य गत परमाणु को अवधिभूत मान कर जो पूर्व पश्चाद्भाव होता है वही आनुपूर्वी होता है। अन्य दूसरा नहीं। इसलिये दिप्रदेशी स्कंध आनुपूर्वी रूप से वक्तुं अशक्य है।
શંકા–સંપૂર્ણ ગણનાનુક્રમ ભલે ન હોય પણ આદિ અને અન્તરૂપપૂર્વપશ્ચાદુમાવ રૂપ આનુપૂર્વી વિદ્યમાન હોવાથી આ દ્વિદેશી આંધ આનુPવી રૂપ સંભવી શકે છે તે તેને આનુપૂર્વી રૂપ કહેવામાં શું વાંધો નડે છે?
ઉત્તર-જે રીતે મેરુ પર્વત આદિ સ્થળની મધ્યમાં આવેલા કોઈ પહાથને મધ્યભાગ રૂપે મર્યાદિત કરીને કે તેના પૂર્વ પશ્ચિમ રૂપ વિભાગ પાડે છે અને મધ્યસ્થ સ્થળની પૂર્વે આવેલા ભાગને પૂર્વના ભાગ રૂપે અને પશ્ચિમે આવેલા સ્થળાને પશ્ચિમના ભાગ રૂપે ઓળખે છે, એજ પ્રમાણે ડિપ્રદેશી સ્કન્દમાં પણ મધ્યભાગને સદૂભાવ હોત એવું થઈ શકત બનત-તેના પૂર્વ-પશ્ચિમરૂપ વિભાગ પડી શકત-અને તે તેમાં આનુપૂર્વીત્વ સંભવી શકત, પરંતુ એવું તે તેમાં શક્ય નથી, કારણ કે દ્વિદેશિક સ્કન્યમાં મધ્યમાં એવું કંઈ પણ નથી કે જેને મર્યાદિત કરીને તે સેકન્ડમાં પૂર્વ પર ભાવ પરસ્પરની અપેક્ષા પૂર્વક સમગ્રરૂપે શક્ય બને આ કથનને ભાવાર્થ એ છે જ્યાં આદિ અને અન્તના બે પરમાણુઓની વચ્ચે એક ત્રીજું પરમાણુ મજૂર હોય છે, ત્યાં મધ્યના પરમાણુને અવધિભૂત (મર્યાદારૂપ) માનીને પૂર્વપશ્ચાદભાવ શકય બને છે અને ત્યારે જ અનુપૂવી સંભવી શકે છે–તે સિવાય આપવીત્વ શક્ય બનતું નથી. તે કારણે દ્વિદેશી સ્કંધને આપવરૂપે વ્યક્ત કરી શકતો નથી,
For Private and Personal Use Only