Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोग बन्द्रिका टीका सूत्र ७५ ममोपनिधिकी द्रव्यानुपूर्वीनिरूपणम्
ननु अनानुपूर्वीद्रव्यमेकेन परमाणुना निष्पद्यते, अवक्तव्यक द्रव्यं तु परमाणुद्वयेन, आनुपूर्वीद्रव्यं तु जघन्यतोऽपि परमाणुत्रयेण एवं द्रव्यवृद्धया पूर्वानुपूर्वीक्रममाश्रित्य प्रथममनानुपूर्वीद्रव्यं वक्तव्यम्, ततोऽवक्तव्यकद्रव्यम्, ततचानुपूर्वीद्रव्यम् । पश्चानुपूर्वीक्रममाश्रित्य तु प्रथममानुपूर्वी द्रव्यं वक्तव्यम्, ततोऽवक्तव्यकद्रव्यम्, ततचानुपूर्वीद्रव्यम् । अत्र पुनः क्रमद्वयमुल्लङ्घय निर्देशः कथं कृत ? इति चेदुच्यते
इसी प्रकार से चार प्रदेशोंवाला एक स्कंध एक आनुपूर्वी है-इस प्रकार से चार प्रदेशोंवाले स्कंध भी अनन्त हैं अतः वे अनन्तानुपूर्वियां हैं। अन्यत्र भी इसी प्रकार से उद्भावित कर लेना चाहिये ।
शंका- अनानुपूर्वी जो द्रव्य है वह एक परमाणु से निष्पन्न होता है अर्थात् एक परमाणु अनानुपूर्वी है, और अवक्तव्य द्रव्य परमाणुइय के सम्बन्ध से निष्पन्न होता है। अर्थात् संश्लिष्ट परमाणुद्रयस्कंत्र अवक्तव्य है, तथा कम से कम भी आनुपूर्वी द्रव्य परमाणुत्रय से निष्पन्न होता है, अर्थात् परमाणुत्रय के संश्लेष से सब से जघन्य आनुपूर्वी freeन्न होती है इस प्रकार द्रव्य की वृद्धि से पूर्वानुपूर्वी क्रम को लेकर सूत्रकार को चाहिये था कि वे पहिले अनानुपूर्वी द्रव्य का कथन करते, इसके बाद अवक्तव्य द्रव्यका कथन करते और इसके बाद आनुपूर्वी द्रव्य का कथन करते हैं। यदि पश्चानुपूर्वी के क्रम को लेकर उन्हें कथन करना
પ્રદેશાવાળા એક કધ એક આનુપૂર્વી રૂપ છે અને ચાર પ્રદેશેાવાળા જે અનત ધા છે તેએ અનંત આનુપૂર્વી રૂપ છે એજ પ્રમાણે અનંત પ્રદેશી પન્તના સ્પધા વિષે પણ સમજી લેવુ..
શકા-અનાનુપૂર્વા જે દ્રવ્ય છે તે એક પરમાણુમાંથી નિષ્પન્ન થાય છે એટલે કે એક પરમાણુ અનાનુપૂર્વી રૂપ છે, અને અવકતવ્ય દ્રવ્ય એ પરમાહ્યુના સંબંધથી નિષ્પન્ન થાય છે-એટલે કે સશ્લિષ્ટ પરમાણુ હ્રયસ્ક ધ વ તન્ય છે-એટલે કે દ્વિપ્રદેશી કધ આનુપૂર્વી રૂપ પણ નથી અને અનાનુ પૂર્વી રૂપ પણું નથી આનુપૂર્વીદ્રવ્ય એછામાં ઓછા ત્રણ પરમાણુ વી નિષ્પન્ન થાય છે એટલે કે ત્રણ પરમાણુના સશ્ર્લેષથી જઘન્યમાં જધન્ય રૂપ આનુપૂર્વી નિષ્પન્ન થાય છે. આ રીતે દ્રવ્યની વૃદ્ધિ દ્વારા પૂર્વાનુપૂર્વી મની અપેક્ષાએ સૂત્રકારે પહેલાં અનાનુપૂર્વી દ્રવ્યનું કથન કરવું જોઈતું હતું. ત્યાર પછી અવક્તવ્ય દ્રવ્યનું કથન કરવું જોઇતુ` હતુ` અને ત્યાર બાદ આનુપૂર્વી દ્રવ્યનું કથન કરવુ. જોઇતુ હતુ. જે પશ્ચાતુપૂર્વીના ક્રમથી ક્રશ્ન કરવુ ડાય
For Private and Personal Use Only