Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
HINDIMAR
A
croanmireonan
e sung
___ अनुयोगमारस्ते ___ आनुपूर्वीद्रव्यापेक्षयाऽनानुपूर्वीद्रव्याणि अल्पानि, अनानुपूर्वीद्रव्यापेक्षयाऽ. बक्तव्यकद्रव्याणि अल्पेतराणि, इत्येव' व्यहान्या पूर्वानुपूर्वीक्रमनिर्देश एवात्र वर्तते, इति नास्ति कश्चिदोषः । सम्पति प्रकृतमुपसंहरन्नाह-सैषा नैगमव्यवहारसम्मताऽर्थपदमरूपणतारूपानोपनिधिकी आनुपूर्वी ॥सू०७५॥ थ तो-पहिले आनुपूर्वी द्रव्य का कथन करते बाद में अवक्तव्य द्रव्य का कथन करते और फिर बाद में अनानुपूर्वी द्रव्य का कथन करते। परन्तु उन्होंने इन दोनों क्रमों का उल्लंघन कर निर्देश किया है सो इसका क्या कारण?
उत्तर-सूत्रकार को इस प्रकार के निर्देश से यह बतलाना इष्ट है कि आनुपूर्वी द्रव्य की अपेक्षा अनानुपूर्वी द्रव्य थोडे हैं, और अनानुपूर्वी द्रव्य की अपेक्षा अवक्तव्यक द्रव्य और भी कम हैं। इस प्रकार दम्य को हानि से सूत्रकारने यहां पूर्वानुपूविक्रम को लेकर उसी का निर्देश वक्तव्यरूप से इष्ट किया है। अतः इस प्रकार निर्देश में कोई दोष नहीं है । (से तं नेगमववहाराणं अट्ठपयपरूवणया) इस प्रकार से नेगम व्यवहारनय संमत यह पूर्वप्रकान्त अर्थ पदप्ररूपणतारूप का अनोपनिधिकी आनुपूर्वी है।
भावार्थ-सूत्रकारने इस सूत्र द्वारा अर्थपद प्ररूपणा का क्या स्वरूप है यह विषय स्पष्ट किया है। व्यणुकस्कंध से लेकर अनन्त प्रदेशपाले તે પહેલાં આનુપૂર્વાદ્રથનું, ત્યાર બાદ અવ્યક્ત દ્રવ્યનું અને ત્યાર બાદ અનાનુપૂર્વ દ્રવ્યનું કથન કરવું જોઈતું હતું. પરંતુ આ બે ક્રમમાંથી એક પણુ ક્રમને અનુસરવાને બદલે તેમણે પહેલાં આનુપૂવદ્રવ્યનું, ત્યાર બાદ અનાનુપૂવનુ દ્રવ્યનું અને છેલ્લે અવકતવ્ય દ્રવ્યનું કથન કર્યું છે. તે આમ કરવાનું શું કારણ હશે?
ઉત્તર-સૂત્રકાર આ પ્રકારના ક્રમ દ્વારા એ બતાવવા માગે છે આનુપૂ. વિદ્રવ્ય કરતાં અનાનુપૂવી દ્રવ્ય થોડું છે, અને અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં
વક્તવ્ય. થોડું છે આ રીતે સૂત્રકારે અહીં દ્રવ્યની હાનિનો અપેક્ષાએ પૂર્વાનવીર ક્રમને આધાર લઈને ઉપયુક્ત ક્રમે તે પ્રરૂપણું કરી છે. તેથી આ પ્રકારના નિદેશમાં કોઈ દોષ નથી. . . (से. त' नेगमववहाराणं अटुपयपखवणया ) मा १२नु नराम भने યવહારનય સંમત પૂર્વ પ્રસ્તુત અર્થપદ પ્રરૂપણુતા રૂપ અનૌપયિકી मानुषी नु ११३५ छे.
. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા અર્થ પદ પ્રરૂપણાનું કેવું સ્વરૂપ છે તે વિષયને સ્પષ્ટ કર્યા છે. ત્રણ અણુવાળા (ત્રપ્રદેશી) સ્કંધથી લઈને અનંત
.
.
.
For Private and Personal Use Only