Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३०६
अनुयोगद्वारसूत्रे तदेव, अर्थपदप्ररूपणता। भानुपूयादिका संज्ञा, तद्वाच्यस्यणुकादिरथः संज्ञी। संज्ञासंशिसम्बन्धकथनमात्रं प्रथमं कर्तव्यमिति भावः। इति प्रथमो भेदः १। अत्र स्वार्थे तलू पत्ययो बोध्यः। तथा-भङ्गसमुत्कीर्तनता-भज्यन्ते विकल्प्यन्ते इति भङ्गाः तेषामेव आनुपूर्यादिपदानां समुदितानां वक्ष्यमाणन्यायेन संभविनो विकल्पाः, तेषां समुत्कीर्तनं समुच्चारेणं, तदेव, भङ्गसमुत्कीर्तनता, आनुपूयादिपदनिष्पन्नानां प्रत्येकभङ्गानां द्वयादिसंयोगभङ्गानां च समुच्चारणमित्यर्थः। इति द्वितीय भेदः २। तथा-भङ्गोपदर्शनता-तेषामेव सूत्रमात्रतयाऽनन्तरसमुत्की. नितानां भङ्गानां प्रत्येकं साभिधेयेन व्यणुकाद्यर्थेन सह उपदर्शनम्-भङ्गोपदर्शनं, तदेव भङ्गोपदर्शनता । इति तृतीयोमे ३। उसका नाम अर्थपद है। इस अर्थपद की प्ररूपणा करना यही अर्थपद प्ररूपणता है। आनुपूर्वी आदि यह संज्ञा है-नाम है। इन नाम का वाच्यार्थ जो व्यणुक आदि है वह संज्ञी है। संज्ञा संज्ञी के संबन्धका कथन मात्र सब से प्रथम करना यही अर्थपद प्ररूपणता है। तथा-भंग समुत्कीर्तनता-जो भेदरूप हो उसका नाम भंग है। समुदित उन्हीं आनुपूर्वी आदि पदों के संभवित विकल्पों-भेदों-का अच्छी प्रकार से उच्चारण करना अर्थात् आनुपूर्वी आदि के पदों से निष्पन्न हुए प्रत्येक भंगों का और संयोगज दो आदि भंगों का बोलना यही भंग समुत्कोतनता है। भंगोपदर्शनता-सूत्र मात्र होने के कारण अनन्तरूप से उच्चरित हुए उन्ही-भंगों में से प्रत्येक भंग का अपने अभिधेयरूप कथन ज्यणुकादि अर्थ के साथ जो उपदर्शन-घोलना है-वही भंगोपदर्शनता है। અર્થપદ છે. આ અર્થપદની પ્રરૂપણ કરવી તેનું નામ જ “અર્થપદ પ્રરૂપ થતા” છે. આનુપવી આદિ આ સંજ્ઞા (નામ) છે. આ નામને જે આિથક આઠ વાગ્યાર્થ છે સંશી છે. સંજ્ઞા સંજ્ઞીના સંબંધનું કથન જ સૌથી પહેલાં કરવું એજ અર્થપદપ્રરૂપણુતા છે.
ભંગસમુત્કીર્તનતા-જે ભેદ રૂપ હોય તેનું નામ ભંગ છે. રામુદિત એજ આનુપૂવ આદિ પદેના સંભવિત ભેદેનું (વિકપનું) સારી રીતે ઉચ્ચારણ કરવું એટલે કે આનુપૂર્વી આદિના પદે વડે નિપન્ન (ઉત્પન્ન) થયેલા પ્રત્યેક ભાગોનું અને સગજનિત છે આ િસંગોનું કથ કરવું તેનું નામ જ ભંગસમુત્કીર્તનતા છે.
ભંગેપદર્શનતા-સૂત્રમાત્ર હેવાને કારણે અનન્તરરૂપે ઉચ્ચરિત થયેલા એજ ભંગોમાંથી પ્રત્યેક ભંગનું પિતાના અભિય રૂપ ત્રિઅચુક આદિ અર્થની સાથે જે ઉપદર્શન (ઉચ્ચારણ) કરવું તેનું નામ જ ભેગેપદનતા છે,
For Private and Personal Use Only