Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३०४
___ अनुयोगद्वारसूत्र अत्र च द्रव्यानुपाः प्रक्रान्तत्वात् द्रव्यार्थिकमतेनैव तस्याः शुद्धाऽशुद्धस्वरूप दर्शयिष्यते, न तु पर्यायाथिकम तेन, पर्यायविचारस्यापक्रान्तत्वादिति ॥सू०७३॥ सम्पति नैगमव्यवहारसम्मतामनौपनिधिकी द्रव्यानुपूर्वी दर्शयति
मूलम्-ले किं तं नेगमववहाराणं अणोवणिहिया दवाणुपुवी ? नेगमववहाराणं अणोवणिहिया दवाणुपुवी पंचविहा पण्णत्ता, तं जहा-अपयपरूवणया१, भंगसमुक्त्तिणया२, भंगो. वदंसणया३, समोयारे४, अणुगमे५ ॥सू०७४॥ दृष्टि नहीं जाती है। क्योंकि गुण भी एक प्रकार की पर्याय है। और यह वस्तु की सहभावी पर्याय है द्रव्यगत पूर्वापरविभाग को भी यह नहीं मानता है। अतः इन सवधातों को गौण करके वह नय सिर्फ एक नित्य सामान्य धर्मात्मक विशुद्ध द्रव्य को ही विषय करनेवाला होने से विशुद्ध माना गया है। क्योंकि इस नय का विषय अनेकत्वआदि नहीं है । सामान्य रूप द्रव्यत्व में अनेकत्वादि तो उसकी दृष्टि में दक्षण है। अतः अनेकत्वआदि दोषों से वर्जित सामान्यरूप शुद्ध द्रव्य को विषय करने के कारण यह नय विशुद्ध है। यहां पर द्रव्यानुपूर्वी का प्रकरण चल रहा है इसलिये द्रव्याधिकनय के मत से ही उस द्रव्यानुपूर्वी का शुद्ध अशुद्ध स्वरूप सूत्रकार दिखलावेंगे पर्यायार्थिकनय के मत से नहीं । ।मु०७३॥ કારણ કે ગુણ પણ એક પ્રકારની પર્યાય જ છે. દ્રવ્યગત પૂર્વાપર વિભાગને પણ તે માનતું નથી તેથી આ બધી બાબતને ગૌણરૂપ ગણીને તે નય માત્ર નિત્ય સામાન્ય ધર્માત્મક વિશુદ્ધ દ્રવ્યનું જ પ્રતિપાદન કરનારે હેવાથી તેને વિશુદ્ધન્ય માનવામાં આવ્યો છે, કારણ કે આ નયનો વિષય અનેકત્વ આદિ નથી સામાન્યરૂપ દ્રવ્યત્વમાં અનેકત્વ આદિ તે તે નયની માન્યતા પ્રમાણે દૂષણરૂપ છે. તેથી અનેકવ આદિ દોષથી વિહીન સામાન્યરૂપ શુદ્ધ દ્રવ્ય પ્રતિપાદન કરનાર હોવાને કારણે સંગ્રહનયને વિશુદ્ધ નય કહેવામાં આવ્યા છે અહીં દ્રવ્યાનુપૂવને અધિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકાર અહીં દ્રવ્યાર્થિક નયની માન્યતા અનુસાર જ દ્રવ્યાનુપૂવીના શુદ્ધ અશુદ્ધ સ્વરૂપનું નિરૂપણ ક–પર્યાયાર્થિક નયના મત અનુસાર અહીં તેનું નિરૂપણ १२ नही ।।सू०७३॥
For Private and Personal Use Only