Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३०३
मनुयोगचन्द्रिका टीका सूत्र ७३ नामाद्यानुपूर्वीनिरूपणम् हडेवंभूताश्चत्वारः पर्यायाथिकनयाः। तत्र द्रव्यार्थिको हि सामान्यतो द्विविधो भवति-विशुद्धोऽविशुद्धश्च । तत्र नैगमव्यवहाररूपः-अविशुद्धः । संग्रहरूपस्तु विशुद्धः। नैगमव्यवहारौ हि अनन्तपरमाण्वनन्तद्वयणुकाधनेक व्यक्त्यात्मकं कृष्णाधनेकगुणाधारं त्रिकालविषयं वा अविशुद्धं द्रव्यं विषयीकुरुतः, इति हेतोरनयोरविशुद्धत्वम् । संग्रहश्च परमायादिकं परमाण्वादि साम्यादेकं तिरोभूतगुणकलापमविद्यमानपूर्वापरविभागं नित्यं सामान्यमेव द्रव्यं विषयीकुरुते । सामान्यं च-अनेकत्वादि दोष. वर्जितत्वात् शुद्धम् । ततश्च सामान्यरूपशुद्धद्रव्याभ्युपगमपरत्वाइयं संग्रहनयः शुद्धः। विषय करने वाले होने से द्रव्यार्थिक नय हैं । ऋजु सूत्र, शब्द, समभिः रूढ और एवंभूत ये चार नय पर्यायों को ही विषय करने वाले होने से पर्यायाथिक नय हैं । सामान्य से द्रव्यार्थिक नय दो प्रकार का होता है एक विशुद्ध और दूसरा अविशुद्ध । नैगम और व्यवहार ये दो नय अविशुद्ध हैं। संग्रह नय विशुद्ध है। नैगम और व्यवहार ये दो नय अनन्त परमाणु, अनन्त व्यणुक आदि अनेक व्यक्तिस्वरूप, और कृष्ण
आदि अनेक गुणों के आधारभूत अथवा त्रिकालवर्ती ऐसे अविरुद्ध द्रव्य को विषय करते हैं। इसलिये ये अविशुद्ध हैं। तथा संग्रह नय जातिको अपेक्षा से परमाणु आदि एक सामान्य रूप द्रव्य को ही विषय करता है उसकी दृष्टि में अनेक भिन्न २ परमाणु भी परमाणु आदि रूप से समानता वाले होने के कारण एक हैं । गुण समूह पर उसकी ન દ્રવ્યનું જ પ્રતિપાદન કરનારા હેવાથી દ્રવ્યાર્થિક નયમાં તેમને સમાવી લેવામાં આવ્યા છે જુસૂત્રનય, શબ્દનય, સમધિરૂઢ નય અને એવભૂત નય, આ ચારે નયે પર્યાનું જ પ્રતિપાદન કરનારા હેવાથી તેમને પર્યાયાર્થિક નયમાં સમાવી શકાય છે. સામાન્ય રૂપે દ્રવ્યાર્થિક નય બે પ્રકારે છે-(૧) વિશુદ્ધ અને (૨) અવિશુદ્ધ નિગમ અને વ્યવહાર, આ બને નય અવિશુદ્ધ છે અને સંગ્રહનય વિશુદ્ધ છે. નિગમ અને વ્યવહાર નય અનંત પરમાણુ, અનંતદ્વયણુક આદિ અનેક વ્યક્તિ સ્વરૂપ (વસ્તુસ્વરૂ૫) અને કૃષ્ણ આદિ અનેક ગુણેના આધારભૂત અથવા ત્રિકાલવતી એવા અવિશુદ્ધ દ્રવ્યને વિષય કરે છે (પ્રતિપાદન કરે છે, તેથી તે બને નયને અવિશુદ્ધ કહ્યા છે. સંગ્રહનયને વિશદ્ધ કહેવાનું કારણ નીચે પ્રમાણે છે સંગ્રહનય જાતિની અપેક્ષાએ પરમારુ આદિ એક સામાન્ય રૂપ દ્રવ્યને જ વિષય કરે છે તે નયની માન્યતા અનુસાર તે અનેક ભિન્ન ભિન્ન પરમાણુ પણ પરમાણુ આદિ રૂપ સમાન નતાવાળા હેવાને લીધે એક જ છે. ગુણસમૂહ તરફ તેની દૃષ્ટિ જતી નથી,
For Private and Personal Use Only