Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
२७६
अनुयोगद्वारखो जातः। एवं ब्रुवाणः स तस्यावरणसंवाहनमकरोत् । प्रभाते सा सर्व वृत्त मा निवेदितवती। सहर्ष या मात्रा सा भोक्ता-वत्से ! त्वया स्वगृहे यथेच्छ कत्तव्यम् । तव पति रत्वदाज्ञावर्ती भविष्यति । अथ द्वितीययाऽपि तथैव स्वपत्युःशिरसि चरणप्रहारः कृतः। त याः पतिः किंचिद्रोषमुपदर्श यन्नुवाच-कुलवधूनामनुचितोऽयं व्यवहारः। इत्युक्त्वा कोपान्निवृत्तः। प्रभाते साऽपि माने सर्व वृत्त निवेदितवती । ततः सा मात्रा सहर्ष प्रोक्ता-वत्से ! त्वमपि स्वगृहे यथेच्छअधिक सुकुमार यह तुम्हारा चरण दुखने लगा होगा । इस प्रकार कहने के साथ ही उसने उसके उस चरण को दाबना प्रारंभ कर दिया। प्रातःकाल उस लडकी ने यह सब कृत्य अपनी माता से कह दिया। माता को इसे सुनकर बडा हर्ष हुआ। उसने पुत्री से कहा-वत्से । तुम अपने घर में जो कुछ करना चाहो सो कर सकती हो-क्यांकि पति के इस व्यवहार से यह पता पडता हैं कि वह तुम्हारा आज्ञावशवर्ती रहेगा।
दूसरी पुत्री ने भी अपने पति के साथ ऐसा ही व्यवहार किया-उसके शयनागार में पति के आने पर उसने उसके मस्तक पर ज्यों ही चरण प्रहार किया कि उसे कुछ रोष आ गया। अपना रेष प्रकट करते हुए उसने उससे कहा यह व्यवहार कुलवधुओं के योग्य नहीं है-जो तुमने मेरे साथ किया है। ऐसा कहकर वह फिर शांत हो गया। प्रातःकाल उस पुत्री ने रात्रि के पति के इस व्यवहार को माता से प्रकट किया। तब उसकी माताने हर्षित તેને લીધે તમારા નાજુક ચરણ દુખવા માંડયા હશે.” આ પ્રમાણે કહીને તેણે તેના તે પગને દાબવા માંડે, બીજે દિવસે તે મોટી પુત્રીએ આ સમસ્ત વાત તેની માતાને કહી સંભળાવી. તે વાત સાંભળીને માતાને (ડાડિણ બ્રાહ્મણને) ઘણે જ આનંદ થશે. જમાઈના આ પ્રકારના વર્તનથી તેના સ્વભાવને તે સમજી ગઈ. તેણે તેની મોટી પુત્રીને આ પ્રમાણે સલાહ આપી. “તું તારા ઘરમાં જે કરવા ધારે તે કરી શકીશ, કારણ કે તારા પતિને આ વ્યવહારથી એવું લાગે છે કે તે તારી આજ્ઞાને અધીન રહેશે.”
બીજી પુત્રીએ પણ પિતાના પતિ સાથે જ એ જ વર્તાવ બતાવે-જે તે શયનખંડમાં પ્રવેશ્યો કે તુરત જ કેઈ દેષનું આરોપણ કરીને તેણે તેના મસ્તક પર એક લાત લગાવી દીધી. ત્યારે તેના પતિને છેડે રેષ ઉપજે. તેણે પિતાને રાષ માત્ર આ શબ્દો દ્વારા જ પ્રકટ કર્યો-“મારી સાથે તે જે વર્તાવ કર્યો છે, તે કુળવધુઓને ચાગ્ય વર્તાવ ન ગણાય તારે આવું કરવું જોઈએ નહીં.” આ પ્રમાણે કહીને તે શાન્ત થઈ ગયે. પ્રાતઃકાળે બીજી પુત્રીએ પણ આ બધી વાત સંભળાવી
For Private and Personal Use Only