Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
• २८०
अनुयेागद्वारसूत्रे
स्थितमेवासीत् । निवर्त्तमानेन राज्ञाऽश्वमृनं तथैवावस्थित दृष्टम् । ततो राज्ञा चिन्तितम् यद्यत्र सरो भवेत्तर्हि तदगाधजलं भवेत्, न कदापि परिशुष्येत् । इत्थ चिन्तयन् राजा तं भूभागं चिरं निरीक्षित वान् । ततोऽमा त्येन सह राजा स्वभवनं समागतः । राज्ञो मनोगतभावं परिज्ञाय तेनामात्येन तदनु तत्र महत्सरः कारितम्, परितः सरोवरपालिषु च सर्वर्तुकुसुमकला विविध जातीया वृक्षाः समारोपिताः । ततोऽन्यथाऽमात्येन सह तत्र प्रदेशे गच्छता तेन राज्ञा तरुराजिशोभितं तत् सरोवरं विलोकय पृष्टम् अहो ! केनेदमति रमणीयं सरः कारितम् ? आमात्येनोक्तम् - भवद्भिरेव ततो विस्मितमना राजा भरा रहा - सुखा नहीं जब अश्वक्रीडा करके राजा वापिस लौटा तो उसने उस घोडे के पेशाब को वहीं पर भरा हुआ देखा तब राजाने मन में विचार किया कि यदि यहां पर तालाब खुदवाया जावे तो वह अगाध जल से भरा रहेगा । कभी भी सुखेंगा नहीं । इस प्रकार विचार करते २ उस राजा ने वहुत समय तक उस भूभाग को देखा इसके बाद वह राजा अमात्य के साथ राजमहल में आगया । राजा के मनोगत भाव को जानने वाले उस अमात्यने कुछ समय बाद वहां एक बडा भारी तालाब खुदवा दिया । उसके चारों ओर उसने तट पर सर्व ऋतुओं के कुसुम और फलवाले अनेक जाति के वृक्ष लगा दिये । किसी समय अमात्य के साथ राजा उसी मार्ग से होकर निकले । वृक्ष के झुण्डों से शोभित उस सरोवर को देखकर उन्होंने मंत्री से पूछा आहे । ! यह अति रमणीय तालाव यहाँ किसने बनवाया है ? એમને એમ પડયા રહ્યા. થોડીવાર પછી રાજા અને અમાત્ય એજ રસ્તેથી પાછાં ફર્યાં. તે પડતર જગ્યામાં ઘેાડાના પેશાબને હજી પણ વિના સૂકાયેલા જોઈને રાજાના મનમાં આ પ્રકારના વિચાર આન્ગે-“ો આ જગ્યાએ તળાવ ખાદાવવામાં આવે, તેા તે તળાવ કાયમ અગાધ જળથી ભરપૂર રહેશે. તેનુ પાણી સુકાશે નહીં આ પ્રકારને વિચાર કરતા કરતા તે રાજા તે ભૂમિભાગ સામે ઘણીવાર સુધી તાકી રહ્યી. ત્યારખાદ તે રાજા તે અમાત્યની સાથે રાજમહેલ તરફ રવાના થઈ ગયા. તે ચતુર અમાત્ય તે રાજાના મનેાગત ભાવને બરાબર સમજી ગયે. તેણે રાજાને પૂછ્યા વિના જ તે જગ્યાએ એક વિશાળ તળાવ ખાદાવ્યુ. અને તેના કિનારે વિવિધ પ્રકારના અને વિવિધ ઋતુઓનાં કુલ-ફૂલથી સ*પન્ન વૃક્ષા ર।પાવી દીધાં. ત્યારબાદ ફરી કોઇ દિવસે તે રાજા તે અમાત્યની સાથે એજ રસ્તે થઈને ફરવા નીકન્યા પેલી જગ્યાએ વૃક્ષાના ઝુડાથી સુાભિત તે જળાશયને જોઇને રાજાએ તે અમાત્યને પુછ્યુ અરે ! આ અતિશય રમણીય જળાશય અહીં કેણે બધાવ્યું છે?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only