Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
.
.
-
-
अनुयोगदारपत्रे अथ सचित्तं द्रव्योपक्रम निरूपयति-- १. मूलम्-से कि तं सचि । दव्योवकमे? सचि दव्योवक्कमे ति. बिहे पण्णत, तं जहा-दुपए चउपए अपए । एकि पुण दुविहे पण्णत्ते, तं जहा-परिकमे य वत्थुविणासे य ॥ सू० ६२ ॥ नाम स्थापना और द्रव्य का उपक्रम का स्वरूप प्रकट किया है। इसमें किसी चेतन अचेतन पदार्थ का उपक्रम ऐसा नाम रख लेना यह नाम उपक्रम है। किसी पदार्थ में उपक्रम का आरोप करना यह स्थापना उपक्रम है। भूत में हुई अथवा भविष्यत् काल में होनेवाली उपक्रम की पर्याय को वर्तमान में उपक्रमरूप से हना यह द्रव्य उपक्रम है । इसके आगम और नो आगम को आश्रित करके दो भेद हैं। उपक्रमशास्त्र का अनुपयुक्त ज्ञाता आगमकी अपेक्षा से द्रव्योपनाम है। नोआगम को आश्रित करके द्रव्योपक्रम के ३ मेद हैं-ज्ञायक शरीर, भव्यशरीर और इन दोनों से व्यतिरिक्त द्रव्योपक्रम। इनमें उपक्रम शास्त्र के अनुपयुक्त ज्ञाता का निर्जीव शरीर नोआगम से ज्ञायक शरीर द्रन्योपक्रम है। जिस प्राप्त शरीर मे जीव आगे उपक्रम शास्त्र को सीखेगा वह भव्यशरीर द्रव्योपक्रम है। इन दोनों से व्यरिरिक्त जो नो. आगमद्रव्योरक्रम है वह सचित्त, अचित्त और मिश्रद्रव्योपकम के भेद से तीन ३ प्रकार का है। ॥मत्र ६१॥ નામ. સ્થાપના અને દ્રવ્યપક્રમનું નિરૂપણ આ સત્રમાં કર્યું છે. કેઈ ચેતન–અચેતન પદાર્થનું “ઉપક્રમ” એવું નામ રાખવું તે “નામઉપક્રમ છે. કેઈ પદાર્થમાં ઉપક્રમને આરેપ કરે તેનું નામ સ્થાપના ઉપકમ છે. ભૂતકાળમાં પ્રાપ્ત થયેલી અથવા ભવિષ્યમાં થનારી ઉપક્રમની પર્યાયને વર્તમાનમાં ઉપક્રમરૂપે કહેવી તે નામ દ્રવ્યઉપક્રમ છે. તેના આગમ અને આગમને આશ્રિત કરીને “ ભેદ છે. ઉપક્રમશાસ્ત્રને અનુપયુક્ત જ્ઞાતા આગમની અપેક્ષાએ દ્રવ્યપક્રમ છે, ને આગમને આશ્રિત કરીને દ્ર પકમના ત્રણ ભેદ પડે છે. (૧) જ્ઞાયકશરીર, (૨) ભવ્ય શરીર અને (૩) તે બનેથી ભિન્ન એ તદ્રયતિરિત કાપક્રમ.
ઉપક્રમશાસ્ત્રના અનુપયુક્ત જ્ઞાતાના નિર્જીવ શરીરને નેઆગમની અપેક્ષાએ નાયકશરીરદ્રવ્યપઠન કહે છે. જે પ્રાણ શરીરથી જીવ આગળ જતાં ઉપક્રમશાસ્ત્ર શીખશે, તેનું નામ ભવ્ય શરીર કપક્રમ છે. આ બન્નેથી ભિન્ન એ જે ને. આગમ દ્રપક્રમ છે, તે સચિત્ત, અચિત્ત, અને મિશ્ર દ્રપકમના ભેદથી ત્રણે પ્રકારને કહ્યો છે. જે સ. ૬૧ છે
For Private and Personal Use Only