Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिकाटी... ४९ अचित्तद्रव्यस्कन्धनिरूपणम्
टीका-"से कि " इत्यादि
शिष्यः पृच्छति-अथ कोऽसावचित्तो द्रव्यसन्धः १ उत्तरमाह-अचिसो द्रव्यस्कन्धः-अनेकविधः प्रज्ञप्तः, तद्यथा-द्विप्रदेशिक:-प्रकृष्टः पुद्गलास्तिकायदेशःप्रदेशः प्रदेशः परमाणुरित्यर्थः, हौ प्रदेशौ सत्र स द्विप्रदेशिक:-सन्धः । एवं यावत्-अनन्तप्रदेशिकः स्वन्धः। स एषोऽचित्तो द्रव्यस्कन्धः ॥ सू०४९।।
-
-
बाला अचित द्रव्यस्कन्ध । यह "प्रकृष्टः देशः प्रदेशः" इस व्युत्पत्ति के अनुसार सब से अल्प परिमाणवाला पुद्गास्तिकाय का जो देश है उसका नाम प्रदेश-परमाणु-है । संख्यात. असंख्यात और अन्त प्रदेशवाला पुद्गलास्तिकाय का देश स्थान मूलरूप में परमाणु है।
से अनेक परमाणुओं के मेल से यादि प्रदेशो स्कंध बनते है । १ पुद्गल परमाणु मी अस्तिकाय इसीलिए है कि वह नाना स्कंधों का उत्पादक है
भावार्थ-यहां पर सूत्रकारने अचित्त द्रव्यस्कन्ध का स्वरूप कहा है। उसमें दो प्रदेशी स्कंधे से लेकर अनन्तप्रदेशी स्कंध तक के जितने पुद्गलस्कंध हैं घे सव अचित्त द्रव्यस्कन्ध में परिगणित हुए हैं । दो परमाणु मिलकर द्विपदेशी स्कन्ध, तीन परमाणु मिलकर तीन प्रदेशी स्कंध यावत् अनन्त परमाणु मिलकर अनन्त प्रदेशी स्कंध बने हैं। ये सब अचिन द्रव्यस्कंध हैं। ॥ मूत्र ४९ ॥
પ્રદેશવાળ અચિત્ત દ્રવ્યકન્ય, અસંખ્યાત પ્રદેશવાળો અચિત્ત દ્રવ્યસ્કન્ધ, અને मनात प्रशवाणी अयित्त द्र०५३४५ 'प्रकृष्टः देशःप्रदेशः" ०युत्पत्ति मनुસાર સૌથી અ૫ પરિમાણવાળો પુદગલાસ્તિકાયને જે દેશ છે તેનું નામ પ્રદેશ પરમાણું છે સંખ્યાત. અસંખ્યાત અને અનન પ્રદેશવાળા પુદ્ગલાસ્તિકાયને દેશ () भूण३५२भा छे.
અનેક પરમાણુઓના મેળથી (સંગથી) દ્વયાદિ પ્રદેશી સ્કન્ધ બને છે. એક પુદગલ પરમાણુ પણ વિવિધ સ્કન્ધનું ઉત્પાદક હેવાને કારણે અસ્તિકાય રૂપ જ છે.
ભાવાર્થ—અહીં સૂત્રકારે અચિત્ત દ્રવ્યકના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. બે પ્રદેશી સ્કલ્પથી લઈને અનંત પ્રદેશી સ્કન્ધ પર્વતના જેટલા પુદગલ આપે છેતે બધાને અહીં અચિત દ્રવ્યક રૂપે ગણવવામાં આવ્યાં છે. બે પરમાણુ મળીને દ્ધિપ્રદેશી કન્ય, ત્રણ પરમાણુ મળીને ત્રિપ્રદેશી સ્કન્ધ, અને એજ પ્રમાણે ચાર, પાંચ આદિ અનન્ત પર્યન્તના પરમાણુ મળીને ચાર પ્રદેશી, પાંચ પ્રદેશી આદિ અનન્ત પ્રદેશી પર્યન્તના સ્કન્ધ બને છે. તે બધાં સ્કન્ધ અચિત્ત દ્રવ્યસ્કન્ધ છે.સૂલા
For Private and Personal Use Only