Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सुत्र ४८ सचित्तरूपं प्रथमभेदनिरूपणम् प्रदेशात्मकत्वेन तेषां सन्धत्वस्य सुप्रतीतत्वात्। ननु हयस्कन्धादीनामन्यतरेण केनाप्युदाहरणेन सिद्धं किमेतैर्बहुभिरुदाहरणैरितिचेत्, उच्च ते-आत्माऽद्वतवाद - निराकर्तुं भिन्नस्वरूपविनातीयस्कन्धबहु-वमाश्रित्य उदाहरणं प्रदर्शितम् । अ . तवादाहीकारे सिद्धसंसारिव्यवहारोच्छेप्रसंगात् । प्रकृतमुपसंहरन्नाह -स एष सचित्तो द्रव्यस्कन्ध इति ॥स० ४८॥ कथन जचता नहीं है। क्योंकि जो पुद्गल प्रवयरूप होता है उसमें ही स्फन्यता घटित होती है । जीव में नहीं क्योंकि यह पुद्गल प्रचयरूप नहीं हैं। . उत्तरः-ठीक है परन्तु यह ऐकान्तिक बात नहीं है, कि पुद्गलप्रय में ही स्कंधता घटित होती है। हरएक जीव असंख्यात प्रदेश है । इस अपेक्षा उनमें स्कन्धता सुप्रतीत है। अतः पुद्गलप्रचय रूप नहीं होने परभी असंज्यात प्रदेशात्मकता रूप प्रचयवाला होने से जीव में स्कंधता मुघटित है।
शंकाः-सचित द्रव्यस्क धकी सिद्धि हयवन्ध आदि में से किसी एक भी उदाहरण से जब हो जाती है । तब फिर इन अनेक उदाहरणों को यहाँ प्रस्ट करने की क्या आवश्यकता हुई ? उत्तरः- आत्मा द्वैतवाद को निराकरण करने के लिये भिन्न २ स्वरूपगाले विजातीय स्कों की अनेकता लेकर सूत्रकारने इन उदाहरणों को दिखलाया है। .... यदि केवल अद्वैतवाद को अंगीकार किया जावे तो सिद्ध और संसारी આ તે કથન ઉચિત લાગતું નથી, કારણ કે જે પુદ્ગલપ્રચય રૂ૫ હેય તેમાં જ કતા ઘટાવી શકાય છે જીવમાં સ્કન્ધતા ઘટાડી શકાતી નથી કારણ કે તે પુદગલપ્રપંચ રૂપ નથી,
ઉત્તર “પુદગલપ્રચયમાં જ સ્કન્ધતા ઘટિત થાય છે, એવી કોઇ એકાસ્તિક વાત જ અહીં પ્રતિપાદિત થઈ નથી. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશયુકત હોય છે. તે દષ્ટિએ વિચાર કરવામાં આવે છે તેમાં સ્કન્ધતા સુપ્રતીત થાય છે. તેથી પુગલપ્રચય રૂ૫ નહીં હોવા છતાં પણ અસંખ્યાત પ્રદેશાત્મકતા રૂપ પ્રચયવાળે હોવાને કારણે જીવમાં અધતા સુઘટિત જ છે?
શંકા–હયક આદિ અધોમાંથી કઈ પણ એક સ્કલ્પના ઉદાહરણ દ્વારા સચિત્ત દ્રવ્યસ્કન્ધનું પ્રતિપાદન કરી શકાય એમ છે. છતાં અહીં અનેક ઉદાહરણ આપવા પાછળ સૂત્રકારને શે હેતુ રહેલે છે.
ઉત્તર-આત્માદ્વૈતવાદનું નિરાકરણ કરવાને માટે ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા વિજાતીયસ્કની અનેકતાની અપેક્ષાએ સૂત્રકારે આ ઉદાહરણે બતાવ્યા છે. જે માત્ર અદ્વૈતવાદને જ સ્વીકાર કરવામાં આવે, તે સિદ્ધ અને સંસારીને જે વ્યવહાર છે તેના ઉછેદને પ્રસંગ પ્રાપ્ત થશે.
For Private and Personal Use Only