Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिकाटीका ३८ ज्ञायकशरीरभव्यशरीरव्यतिरिक्तद्रव्यश्रुतनिरूपणम् १९५ कीलका निखन्यन्ते । मांसलोलुपाः पतङ्गकीटाः मांसचीडादिकमभित: समायाधि। ते हि कीलकान्तरेषु इतस्ततः परिभ्रमन्तो लालाः प्रमुञ्चन्ति । ताभ कीलकर लग्नाः परिगृह्यन्ते । ततस्ताभिः पट्टसूत्र निर्मीयते ॥१॥ मलय मलयदेशोत्पन्न सचम् ॥२॥ अंशुकम-चीनदेशबहिर्भागे समुत्पन्नं मूत्रम् ॥३॥चीनांशुक्म् चीनदेशाभ्यन्तरमागे समु-पन्नं सूत्रम् ॥४॥ कृमिरागं-कृमिरागं कृमिरागसत्रम । अत्र विषये एवं श्रयते-कस्मिंश्चिदेशे मनुष्यादिशोणितं गृहीत्वा केनापि योगेन योजकिस्था पात्रे स्थाप्यते । तच्च सच्छिद्रपात्रेणाच्छाद्यते। तत्र-पुनः प्रभूनाः कुमवः समुत्पद्यन्ते । ते पवनसेवनाभिलाषिणः पात्रच्छिदान्निगच्छन्ति आसन्नप्रदेशे पर्यट
उन आमिष पुंजों को आजूबाजू में नीचीऊंची कुछ अन्तर से अनेक कीलें गाढ दी जाती हैं। वहां मांस के लोभी अनेक पतंग कीडे उस मांस चीडादिक की चारों ओर आते हैं। और उन कीलों के आसपास घूम कर पानी लारको छोडते हैं। उनकी लो पर लगी हुई उनकी लागेको फिर लोग एकत्रित कर के उनसे पट्टमत्र बनाते हैं। मलयदेश में उत्पन्न हुए सूत्रका नाम मलय है। चीनदेश के बाहर उत्पन्न हुए सूत्रका नाम अंशुक हैं। चीनदेश के भीतर बने हुए सत्रका नाम चीनांशुक है। कृमिराग : सूत्र के विषय में ऐसी बात सुनी जाती है कि किसी देश में मनुष्य आदिका रक लेकर लोग उसे पात्र में किसी भी तरह जमाते हैं। और फिर उस पात्र के मुँहको छिद्रोषाले ढकने से ढक देते हैं। उसमें धीरे कीडे उत्पन्न हो जाते हैं। वह जब वायुसेवन की इच्छा से सच्छिद्रनक्कन से होकर
માંસ આહિરૂપ આમિષપુંજ પાથરી દેવામાં આવે છે. ત્યાં તે માંસજેની આસ” પાસ ચડે છેડે અંતરે નીચી ઊંચી અનેક ખીલીઓ એડી દેવામાં આવે છે અનેક પતંગીયા (કીડાઓ) માંસથી આકર્ષિત થઈને તે ખાવાની ઈચ્છાથી તે માંસપુજેની ચારે તરફ આવે છે. અને માંસનું ભક્ષણ કરીને તે ખીલાની આસપાસ ભમી ભમીને પિતાની લાળ તે ખીલાઓ પર છોડે છે. તે ખીલાઓ પર એકત્ર થયેલી લાળને એકત્ર કરી લઈને લેક તેમાંથી પટ્ટસૂત્ર બનાવે છે. ,
| માયદેશમાં ઉત્પન્ન થયેલા સૂત્રને મલયસૂત્ર કહે છે. ચીન દેશની બહારના પ્રદેશમાં બનેલા સુત્રને અંશુક કહે છે. ચીન દેશની અંદરના ભાગમાં બનેલા. સત્રને ચીનાશક કહે છે. કૃમિરાગસૂત્ર વિષે આ પ્રકારની માન્યતા પ્રચલિત છે કે મનુષ્ય આદિના રકતને એકત્ર કરીને કોઈ એક પાત્રમાં જમાવી દે છે. ત્યાર બાદ, તે પાત્ર પર છિદ્રાળું આચ્છાદન ઢાંકી દે છે. તેમાં ધીરે ધીરે કીટરાશિ ઉત્પન્ન થઈ જાય છે. તે હવા ખાવાની ઈચ્છાથી તે સછિદ્ર આચ્છાનમાંથી બહાર નીકળીને
For Private and Personal Use Only