Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.. अनुयोगचन्द्रिका टीका १५ नयभेदेन द्रव्यावश्यकनिरूपणम् नयमदन द्रत्यावश्यकनिरूपणम्
१०७ एवं व्यवहारस्यापि-संग्रहनयेन गृहीतानामर्थानां विधिपूर्वकमवहरणं येनाभिसंधिना क्रियते स व्यवहारः । अर्थात् विशेषप्रतिपादनपरो व्यवहारनय इत्यर्थः । परसंग्रहनयेनं गृहीतार्थ पये व्यवहारोदाहरणं यथा-यत् सत्, तद् द्रव्यं पर्यायो वेति । अपरसंग्रहगृहीतार्थविषये व्यवहारोदाहरणं यथा-८द् द्रव्यं तन्जीवादिपविधम्। स पयिः द्विविधः-क्रमभावी सहभावी चेति । एवं यो जीवः स मुक्तः संसारी-. अतः यह उसके प्रतिपादन करने में ही तत्पर रहता है । संग्रहनय के दो भेद हैं-१, पर संग्रहनय और दूसरा अपर संग्रहनय-। जड चेतनरूप अनेकव्यक्तियो में जो सद्रूप एक सामान्यतत्व है उसी पर दृष्टि र नकर दूसरे विशेषों को ध्यान में न रखते हुए सभी व्यक्तियों को एक रूप मानकर ऐसा जो विचार होता है कि संपूर्ण जगत् सद्रूप हैं क्यों कि सत्ता से रहित कोई वस्तु है ही नहीं। इसी का नाम परसंग्रहनय है। इस पर संग्रहनय से गृहीत विषय के विषय में व्यवहार ऐसा विचार करता है कि जो सदृप हैं वह द्रव्य है या पर्याय है। यदि द्रव्य सत् है जो कि परसंग्रह नयके विषय की अपेक्षा ऊपर संग्रहनय का विषय पडता है तो क्या जीव द्रव्य है, या अजी द्रव्य है। क्य कि द्रव्य के जीव पुद्गल, धर्म, अधर्म, आकाश और काल इस प्रकार से ६ भेद हैं। इन में जीव को छोड़कर पुद्गल आदि सब अजीव दर के भेद हैं। यदि पर्याय सत है-तो वह दो प्रकार की है (१) क्रमभावी और दूसरी सहभावी । यदि जीवद्रव्य सत् है तो કરણ કરે છે. તેને પ્રતિપાદન કરવાને વિષય વિશેષ છે, તેથી તે તેનું પ્રતિપાદન કરવાને જ તત્પર રહે છે. સંગ્રહનયના બે ભેદ છે-(૧) પર સંગ્રહનય અને (૨) અપરસંગ્રહનય જડ ચેતનરૂપ અનેક વસ્તુઓમાં જે સપ એક સામાન્ય તત્વ છે. એના પર જ નજર રાખીને બીજી વિશિષ્ટતાઓને ધ્યાનમાં લીધા વિના સઘળી વસ્તુઓને એકરૂપ માનીને એ જે વિચાર કરવામાં આવે છે કે સંપૂર્ણ જગત સપ છે, કારણ કે સત્તા (અસ્તિત્વ)થી રહિત કે પદાર્થ છે જ નહીં, તેનું જ નામ પર સંગ્રહનય દ્વારા ગૃહીત પદાર્થના વિષયમાં ૦૧વહાર એ વિચાર કરે છે કે જે રદ્રપ છે તે દ્રવ્ય છે કે પર્યાય છે ? જે તે દ્રવ્યસત્ રૂપ હોય તે તે પરમસંગ્રહનયને વિષય હેવાને બદલે અપસંગ્રહનયને વિષય ગણી શકાય છે. જે તે દ્રવ્યસત રૂપ હોય તે શું તે છવદ્રવ્યરૂપ છે કે અછવદ્રવ્યરૂપ છે? કારણ કે દ્રવ્યના પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, આ પ્રકારે ૬ ભેદ પડે છે. તેમાંથી જીવ સિવાયની જે પાંચ ભેદ કહ્યા છે તે અછવદ્રવ્યના ભેદો છે. જે પર્યાયસત્ હેય તે તે પર્યાય બે પ્રકારની હોય છે. (૧) ક્રમભાવી અને (૨) સહભાવી,
For Private and Personal Use Only