Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सू० १५ नयभेदेन द्रव्यावश्यकनिरूपणम् स्वकीयमेव बोधयति. स्वकार्यसाधव त्वात् स्वधनरत्, न तु परकीयं, स्वकार्यासाधकत्वात् परधनवत्, तस्मादेको देवदनादिरनुपयुक्तोऽस्य मते आगमत एकं.द्रयावश्यकम, इति । अयं नयः-पृथक्त्वं नेच्छति-अतीतानागतभेदतः परकीयभेदतश्च . पार्थक्यं नामिलपति, किंतु वर्तमानकालिकं स्वगतमेव वस्तु, तच्चैकमेव । तस्मादेकमेव द्रव्यावश्यक मेतन्नयमते । . ___ शब्दादींस्त्रीन् नयान् समाश्रित्य कथयति-'तिण्हं सद्दनगणं' इत्यादि। त्रयाणां शब्दप्रधाना नयाः शब्दनयाः-शब्दसमभिरूढैवम्भूता, एते हि अर्थादगसकारणत्वात् शब्दस्यैव प्राधान्य मिच्छन्ति, न ,थम्य । शब्दादेवार्थप्रतीतेः, तेषां अपनी पर्याय है उसे ही कहता है क्योंकि वही स्वधन की तरह अपने कार्य की साधक होती है। परकीय पर्याय को वह विषय नहीं करती है कारण वह अपने कार्य की साधक नहीं होती है जैसे परका धन । इस नयकी दृष्टि में इसी कारण से पृथक्त्व-नानात्व नहीं है-अर्थात् अतीत अनागत के मेद से और परकीय भेद से यह पर्यायों में भिन्नता नहीं मानता है। किन्तु वर्तमान कालिक स्वगत पर्याय को ही वास्तविक मानता है और एक ही है ऐसा प्रतिपादन करता है। इसलिये इस नक्की मान्यतानुसार आगमद्रव्यावश्यक एक ही है-अनेक नहीं ।-अब मृत्रकार शब्द, समभिरूढ और एवंभूत नय को लेकर आगमन्यावश्यक का विचार करते हैं ।-शब्दप्रधाननयों का नाम शब्दनय है और ऐसे ये तीन नय हैं । अर्थावगम अर्थ का ज्ञान होने का कारण होने से शब्द की ही ये प्रधानता मानते हैं-अर्थ की नहीं । इन नयों की सी કાલિન) પર્યાયે અનુત્પન્ન હોય છે. વર્તમાનકાલિન પર્યાયમાં પણ જે પિતાની પર્યાય છે તેને જ તે બતાવે છે, કારણ કે એજ પિતાના ધનની જેમ પોતાના કાર્યની સાધક હોય છે. કારણ કે એજ પિતા ને ધનની જેમ પિતાના કાર્યની સાધક હોય છે. પરકીય પર્યાયને તે વિષય કરતું નથી. કારણ કે અન્યના ધનની જેમ તે પિતાના કાર્યની સાધક હોતી નથી. આ નયની દષ્ટિએ એ જ કારણે પ્રથકવૈવિધ્ય નથી કારણ કે અતીત અનાગતના ભેદથી અને પરકીય ભેદથી આ નય પર્યાયોમાં ભિન્નતા માનતા નથી. પરંતુ વર્તમાનકાલિક સ્વગત પર્યાયને જ તે વાસ્ત વિક માને છે અને એક જ છે એવું પ્રતિપાદન કરે છે. તેથી આ નયની માન્યતા અનુસાર આગમ પ્રત્યાવશ્યક એક જ છે અનેક નથી.
હવે સૂત્રકાર શબ્દનય, સમભિરૂઢ નય અને એવંભૂત નયની દષ્ટિએ આગમ દ્રવ્યાવશ્યક વિચાર કરે છે–શબ્દ પ્રધાન નનું નામ શબ્દનાય છે. અને એવાં આ ત્રણ નય છે. અર્થાવગમ (અર્થને બોધ)નું કારણ હેવાથી શી જ પ્રધાનતા
For Private and Personal Use Only