Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
अनुयोगद रसत्रे .. छाया-गोभिः समं निर्गममवेशस्थानासनादि प्रकर्वन्ति ।
भुजते यथा गौः, तिर्यग्वासं विमाषयन्तः ॥इति।। गृहिधर्माणः-गृहिणां धर्मों. येषां ते गृहिधर्माणः='गृहस्थ-धर्म एव श्रेयान्' इति मत्वा तदुचितधर्माचारिणः, । उक्तं च तदनुसारिभिः___. "गृहाश्रमसमो धर्मों, न भूतो न भविष्यति ।
तं पालयन्ति ते धीराः; स्लीवाः पाषण्डमा ताः ॥ इति । धर्मचिन्तकाः-याज्ञवल्क्यादि प्रणीतधर्मसंहितादिमिःसह में धर्म चिन्तयन्ति तानि
र्व्यवहरन्ति ये ते धर्मचितिका उच्यन्ते, अविरुद्धाः-देवनृपमातापितृतिर्यगादीनामविरोधेन विनयकारिणो ये भवन्ति तेऽविरुद्धाः वैनयिका इत्यर्थः, विरुद्धाः= __ उक्तं च-करके जो गाथ लिखी है उस का अर्थ मी यही है । गृहस्थ धर्म ही श्रेयस्कर है ऐसी जिन की मान्यता होती हैं। और उसी के उचित जो धर्म का आचरण करते हैं वे गृहिधर्मा है। इन लोगो का ऐसा कहना है कि गृहस्थाश्रम जैसा धर्म न हुआ है और न होगा। जो धीर होते है वे ही इसका पालन करते हैं और जो क्लीब-कमजोर हैं ये व्रतों को लेते हैं। याज्ञवल्पय आदि के द्वारा रचित धर्मसंहिता आदि को लेकर जो धर्म का विचार करते हैं- उनके अनुसार अपनी दैनिक प्रवृत्ति चलाते हैं वे धर्मचिन्तक हैं। देव नृप, मातापिता और तिर्यञ्च आदि का विना किसी भेदभाव के जो एकसा विनय करते हैं वे अविरूद्ध-वैनयिक मिथ्यादृष्टि हैं। ગાથાને ઉપર મુજબને જ અર્થ થાય છે. તે ગાથામાં ગોત્રતિકનાં લક્ષણે બતાવવામાં આવ્યા છે,
“ગૃહસ્થધમ જ , યસ્કર છે.” આ પ્રકારની માન્યતા ધરાવનાર અને તેને અનુરૂપ જ ધર્મનું આચરણ કરનાર જે પુરુષ હોય છે તેમને ગૃહિધમ” કેડ છે. તે લોકોની એવી માન્યતા છે કે “ગૃહસ્થાશ્રમ જેઓ કે ધમ થયે પણ નથી. અને થવાને પણ નથી. જે લોકો ધીર હોય છે તેઓ જ તેનું પાલન કરી શકે છે અને જે લેકે કલીબ (કમર) હોય છે તેઓ જ વ્રતોની આરાધના કરે છે. યાજ્ઞવલ્કય આદિ તત્વચિન્તકે દ્વારા રચિત ધર્મસંહિતા આદને આધારે જેઓ ધર્મને વિચાર કરે છે, અને તેને અનુસાર જ પિતાની દેનિક પ્રવૃત્તિ ચલાવે છે तेभने “धमयिन्त:" छ.
જેઓ દેવ. નૃપ, માતા. પિતા. અને તિર્યંચાદિને કોઈપણ પ્રકારને ભેદભાવ રાખ્યા વિના એક સરખો વિનય કરે છે, તેમને “અવિરૂદ્ધ (નયિક મિથ્યાષ્ટિ)
For Private and Personal Use Only