Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सू० २१ कुप्रावनिकद्रव्यावश्यकनिरूपणम् उच्यन्ते, यद्वा-भिक्षोण्डाः-सुगतशासनस्थाः, पाण्डुराङ्गाः-पाण्डुराणि भस्मलेपनात् शुभ्राणि अङ्गानि गात्राणि येषां ते तथा, भस्मलेपितशरीरा इत्यर्थः गोतमाः-ये हि विस्मयकारकपादपतनादिशिक्षाभिषभं शिक्षयित्वा घराटव मालाभिस्तं विभूष्य तस्य वृषभस्य विविधमभिनयं दर्शयित्वा भिक्षन्ते ते गोतमाः गोप्रतिका:-गोव्रतं येषां ते गोप्रतिका: गोनर्यानुकारिणः, ते हि गर्वा मध्ये वस्तुमिच्छया तद्भवना भावितान्तःकरणा पुरान्निर्गच्छन्तीभिर्गोभिःसह निर्गच्छन्ति, तिष्ठन्तीभिः सह तिष्ठन्ति, उपविशन्तीभिः सहोपविशन्ति, भुजानामिःसह तद्वदेव तृणपुष्पफलादिकं भुजते, जलं पिबन्तीभिः सह दनुव रणेनैव जलं पिबन्ति । उक्तं च- "गावीहिं समं निग्गमश्वेसठाणासणाइ पकरंति ।
___ मुंजति जहा गावी तिरिक्खवासं विभावंता ।" उनका नाम भिक्षोण्ड है। अथवा सुगत-(बुद्ध) के शासन को मानने वालों का नाम भी भिक्षोण्ड है। भस्म के लेपन से जिनका शरीर शुभ्र हो जाता है उन का नाम शुभ्राङ्ग है। जो वैल को विस्मयकारक चाल सिखा करके और उसे कौडियों की मालाओं से विभूषित करके उसका अभिनय दिखा २ कर भिक्षावृत्ति करते हैं उनका नाम गोतम है। राजा दिलीप की तरह गोव्रत का जो पालन करते हैं उनका नाम गोव्रतिक है । गोव्रत को पालन करने वाले मनुष्य गायों के मध्य में रहने की इच्छा से गायें जब पुर से नीय लती हैं तब उनके साथ ही निकलते हैं, जब वे बैठती हैं-तव बैठते हैं जब वे खडी होती हैं-तब वे खडे होते हैं, जब ये चरती हैं तब वे भोजन करते हैं फलादि का, और जब वे जल पीती हैं, तब वे जल पीते हैं। " કહે છે અથવા સુગતના (બુદ્ધના) શાસનને માનનારનું નામ ભિાંડ છે. ભસ્મના લેપથી જેમનું શરીર શુન્ન થઈ જાય છે, તેમને “શુભ્રાંગ” કહે છે. જેઓ બળદને આશ્ચર્યજનક ચાલ શિખવીને અને તેને કેડીઓની માળાઓથી વિભૂષિત કરીને, તેને અભિનય લોકોને બતાવી બતાવીને ભિક્ષાવૃત્તિ કરે છે તેમને ગોતમ કહે છે. રાજા દિલીપની જેમ ગ વ્રતનું પાલન કરનારને ગવતિક' કહે છે. ગોવ્રતનું પાલન કરનાર પુરુષ ગાની પાસે રહીને તેમની સેવા કર્યા કરે છે. જ્યારે ગાયે ગામમાંથી બહાર નીકળે છે ત્યારે ગત્રાતક પણ તેમની સાથે જ ગામની બહાર ચાલી નીકળે છે, જ્યારે તે ગયે નીચે બેસે છે ત્યારે તે ગવતિક પણ નીચે બેસે છે. જ્યારે તેઓ ઊભી થાય છે ત્યારે તે પણ ઊભું થાય છે, જ્યારે તેઓ ચરતી હોય છે, ત્યારે તે પણ ફલાદિરૂપ ભજન કરે છે, જ્યારે તેઓ પાણી પીવે છે, ત્યારે તે પણ પાણી પીવે છે. કહ્યું પણ છે, એમ કહીને સૂત્રકારે જે ગાથા આપી છે તે
For Private and Personal Use Only