Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२४
'अनुयोगदारसूत्रे शय्यादिगतं साधुशरीर द्रव्यावश्यकं भवितुं नाहतीति चेदुच्यते-यद्यपि तस्मिनु काले चैतन्याभावात् शरीरस्य द्रव्यावश्यकत्वं नास्ति, तथापि अतीतपर्यायानुवृत्याभ्युपगमपरनयानुवृत्याऽतीतमावश्यकपर्यायकारण वमपेक्षास्य द्रव्यावश्यकत्वं बोध्यमिति नास्ति काचिद् विप्रतिपत्तिः । अत्रार्थे शिष्यो दृष्टान्तं पृच्छति-'जहा कंदिढतो' इति । यथा को दृष्टान्तः अत्र यथा कश्चिद् दष्टान्तो भवेत्, तथा कथयतु ? इति शिष्यपृच्छायां दृष्टान्तमाह-'अयं महुकुंभे आसी, अयं घरकुंभे आसी' इति । अयं मधुकुम्भ आसीत्, अयं घृतकुम्भ आसीत् इति । अयं भावः-यथा कोऽपि कस्मिंश्चिद् घटे घृतं वा मधु वा भृत्वा समानीतवान्, पुनस्ततस्तदपसारितवान्, अपसारिते तस्मिन्-अयं घृतकुम्भ आसीत, अयं मधुकुम्भ आसीदिति सो इस शंका का उत्तर इस प्रकार से है कि यद्यपि उस काल में चेतना नहीं होने से उस शरीर में द्रव्यावश्यकरूपता नहीं है तो भी भूतपूर्व प्रज्ञापन नय की अपेक्षा से अतीत आपक पर्याय के प्रति कारणता उसमे भी ऐसा मानकर उसमें द्रव्यावश्याता जाननी चाहिये । इस तरह इस कथन में कोई दोष नहीं है। शिष्यजनों को समझाने के लिये इसी विषय में सूत्रकार दृष्टान्त कहते हैं क्योंकि (जहा कोदिटुंतो) उन्होंने इन पदोंद्वारा यही पूछा हैं कि हे गुरु महाराज ! इस विषय में जैसा कोई दृष्टान्त हो वैसा आप कहिये । (अयं महुकुंभे आसी अयं घयकुंभे आसी) तब वे शिष्य को दृष्टान्त कहते हैं कि जिस प्रकार . कोई पक्ति घडे में मधु या घृत भरकर लाया
और फिर उसमें से उस मधु या घृतको निकाल लिया भी वह उसे यह मधुकुंभ था या यह घृतकुंभ था इस प्रकार से कहता है। और ऐसा व्यवहार भी लोक में उसमें भूतकालिक मधु या घृत का आधार- આ શંકાનું હવે સમાધાન કરવામાં આવે છે–
જો કે તે કાળે તે સાધુશરીરમાં ચેતનાને સદ્ભાવ નથી અને તે કારણે તે શરીરમાં દ્રવ્યાવશ્યકરૂપતાને સદ્ભાવ નથી, પરંતુ ભૂતપૂર્વ પ્રજ્ઞાપનનયની અપેક્ષાએ અતીત (ભૂતકાલિન) આવશ્યકપર્યાયના કારણને તે તેમાં સદભાવ હતા જ, એમ માનીને તેમાં દ્રવ્યાવશ્યકતા જાણવી જોઈએ. આ રીતે વિચારવામાં આવે તે આ કથનમાં કેઈ દોષ નથી, આ વિષય શિષ્યજનેને સારી રીતે સમજાવવા માટે સૂત્રકાર એક दृष्टान्त मापे छ, (जहा को दिलुतो) ४।२७ शिव्या द्वा२मा प्रानु સૂચન કરવામાં આવ્યું છે “હે ગુરુમહારાજ! આ વિષયનો અમને સચોટ ખ્યાલ આવે તે માટે એવું કંઈ દૃષ્ટાન્ન હોય, તે આપ અમને કહી સંભળાવવાની કૃપા કરે”
(अयं महुकूमे आसी अयं धयकुंभे आसी) शयनानी २५ (नतिने ध्यानमा લઈને ગુરુ નીચેનું દૃષ્ટાન્ત આપે છે કોઈ એક વ્યકિત એક ઘડામાં મધ અથવા ઘી ભરીને લાવે છે. ત્યાર બાદ તે તેમાંથી મધ અથવા ઘી કાઢી નાખે છે અથવા વાપરી નાખે છે. છતાં પણ તે એવું કહે છે કે “આ મધને ઘડે છે અથવા આ ઘીને ઘડો છે.” ભૂતકાળમાં તે કુંભ મધ અથવા ઘીને ભરવા
For Private and Personal Use Only