Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगहारमो कारेण हौ घटौ निमितौ । ततःकोऽपि तं पृष्टवान्-किमों एतौ घटौ ? कुम्भकारः कथयति अयं घृतकुम्भो भविष्यति, अयं तु मधुकुम्भो भविष्यति, इति । यथा भविष्यद्धृताधा-त्वपर्यायं मध्वाधारत्वपर्यायं तदानीमप्याश्रित्य घृतकुम्भो मधुकुम्भश्चेति व्यपदिष्यते, तत्रापि भाविन व्यावश्यकपर्यायकारणत्व(अयं महुकुभे भविरसइ, अयं घरकुभे भविरसइ) सुनो दृष्टान्त इस विषय में इस प्रकार है-घत रखने के लिये, और मधु रखने के लिये, किसी कुमार मे दो घडे बनाये । उन्हें देखार किसीने उससे पूछा कि ये किसलिये तुमने बनाये हैं-तब उसने उससे कहा कि यह घृत कुभ होगा और रह मधुकुंभ होगा। तो जिस प्रकार उस समय भविष्यत् घृताधारस्वरूप पर्याय और मध्याधारत्वरूप पर्याय या उन दोनों में आश्रर कर उन्हें वह घृत कुंभ और मधुकुंभ इसरूप के कह देता है, उसी तरह इस समय के शरीर में भी भावि
आवश्यकरूप पोय के प्रति कारणता को लेकर उसे द्रव्यावश्यकरूप से मान लिया जाता है। इस द्रव्यावश्यक रूप भव्यशरीर में वर्तमान में आवश्यक के अर्थज्ञान का सर्वथा अभाव है इसलिये उसमें नोआगमता जाननी चाहिये । इस तरह यह प्रक्रान्त (पूर्वप्रस्तुत) भव्यशरीर द्रब्यावश्यक का वर्णन किया ।
तात्पर्य इसका यह है कि-सूत्रकारने इस सूत्रद्वारा भव्यशरीर द्रव्या वश्यक का स्वरूप प्राट किया है। मनुष्य प्राप्त शरीर से जा आगे आवश्यक
(अयं महुकुंभे भविस्सइ, अयं घयकुंभे भविरसइ) मे मारे मध ભરવાને માટે તથા ઘી ભરવાને માટે બે ઘડા બનાવ્યા. તે બન્ને ઘડાને જોઈને. કેઈએ તેને એવો પ્રશ્ન પૂછો કે “આ બે ઘડા તમે શા માટે બનાવ્યા છે ?” ત્યારે કુંભારે એક ઘડો બતાવીને કહ્યું કે “આ મધુકુંભ છે અને બીજે ઘડે. બતાવીને કહ્યું કે “આ તકુંભ છે જે પ્રકારે ભવિષ્યકાલિન વૃતાધા રવરૂપ પર્યાય અને મધુ આધારસ્વરૂપ પર્યાયને તે બન્ને ઘડામાં આશ્રય લઈને અત્યારે પણ તેમને ઘાકુંભ અને મધુકુંભ રૂપે ઓળખવામાં આવે છે (જો કે વર્તમાનકાળે તો તેમાં ચૂત પણ નથી અને મધ પણ નથી) એજ પ્રમાણે આ સમયના શરીરમાં પણ ભવિષ્યકાલિન આવશ્યકરૂપ પર્યાયના કારણને સદૂભાવ હોવાને કારણે તેને દ્રવ્યાવશ્યક રૂપે માની લેવામાં આવે છે. આ દ્રવ્યાવઠ્યકરૂપ ભવ્ય શરીરમાં વર્તમાન કાળે તે આવશ્યકના અર્થજ્ઞાનને સર્વથા અભાવ જ છે. તે કારણે તેમાં “નો આગમતા” સમજવી. પૂર્વ પ્રક્રાન્ત (પૂર્વ પ્રસ્તુત) ભવ્ય શરીર દ્રવ્યાવશ્યકનું આ પ્રકારનું સ્વરૂપ છે.
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ભવ્ય શરીર દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ પ્રકટ, કર્યું છે. જે મનુષ્ય પ્રાપ્ત શરીર દ્વારા જ ભવિષ્યમાં આવશ્યકસૂત્રને અનુપયુકત જ્ઞાતા
For Private and Personal Use Only