Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
अनुयोगद्वारने तस्यामेव रात्रौ. अनन्तरम् फुल्लोत्पलकमलको लान्मीलिते-फुल्लं च तदुत्पलं च फुल्लोत्पलम्, कमलो मृगविशेषः, तयोः कोमलं स्माम् दलान र नयोश्च उमीलितम्-उन्मीलनं यस्मिन् प्रभाते स ता तस्मिन् 'अहापंडुरे' यथापाण्डुरे न्यथायोग्यपीतसंकलितशुले प्रभाते सति इति-प्रभातस्थ द्वितीयावस्था । तदनन्तरंरक्ताशोकप्रकाशकिंशुकशुकमुखगुजार्द्धरागसदृशे रक्ताशोकस्य प्रकाश:-कान्तिः, किंचुकं
पलाशपुष्पं च, गुजार्द्ध च, तेषां रागेण सदृशो यः स तथा तस्मिन्, श्रमलाकरनलिनीषण्डबोध के-कमलानाम् आकरा: उत्पत्तिभूमयो हुदादि जलाशय विशेषास्तेषु यानि नलिनीषण्डानि पद्मवनानि तेषां बोधकस्वस्मिन्, सहस्ररश्मीसहस्रकिरणे · दिनकरे-दिवसविधायिनि तेनसा ज्वलति सूयें उत्यिते च सति इति प्रभातस्य तृतीयावस्था ३। तदा मुखधावनदन्तप्रक्षालनतैलस्नानफणिहसिद्धार्थकहरितालिकाऽऽदर्शधूपपुष्पमाल्यगन्धताम्बूलवस्त्रादिकानि द्रव्यावश्य कानि कुर्वन्ति । तत्र-मुखधावनं जलेन मुखप्रक्षालनम्, दत्तप्रक्षालनम् दन्तकाष्ठाय अवस्था होती है-इसमें पहिले की अपेक्षा प्रकाश स्फुटतर हो जाता हैजिसे पौ फटना कहते हैं। धीरे २ प्रकाश बढते २ कमलो के ईपत् विकाश
और मृगों के उन्निद्र-निद्रारहित नयनों के सुकुमार उन्मीलन से युक्त होकर कुछ २ पीत वर्ण से मिश्रित भ्रता से समन्वित बन जाता है । इस द्वितीय अवस्था को पार कर जब प्रभात अपनी तृतीय अवस्था में पहुंचता है तब इस समय सूर्य उदित होकर अपने प्रकाश-ऊषा से उसे प्रकाशित कर देता हैं। इसे तृतीय अवस्था .संपन्न प्रभात के समय जो राजेश्वरादि मनुष्य मुखधावनादि आवश्क कृत्यों का संपादन करते हैं वे सब कार्य लौकिक द्रव्यावश्यक हैं।
પ્રારંભિક અવસ્થામાં આવી જાય છે. ત્યારબાદ પ્રભાતની દ્વિતીય અવસ્થાને પ્રાભ થવા માંડે છે. ત્યારે પહેલાં કરતાં પ્રકાશ સ્કૂટતર થતું જાય છે. આ સમયનો બપિ ફાટવો” અથવા ભળભાંખળાને સમય કહે છે ધીરેધીરે પ્રકાશ વધતે વધતે કમળને ઈષત્ (સામાન્ય અલ્પ) વિકાસથી અને તેને ઉન્નિક નયનોના સુકુમાર ઉન્સીલનથી (ઉઘડવાથી) યુકત થઈને સહેજ સહે છે પીતવર્ણથી મિશ્રિત એવી શુક્રતાથી સમન્વિત બની જાય છે આ બીજી અવસ્થા પસાર કરીને જ્યારે પ્રભાત પિતાની ત્રીજી અવસ્થાને પ્રાપ્ત કરે છે, ત્યારે સૂર્યોદય થઈ જવાને કારણે, સૂર્યના હજારે કિરણે વડે-ઊષા વડે પ્રભાત પ્રકાશિત થઈ જાય છે. આ તૃતીય અવસ્થાસંપન્ન પ્રભાતને સમયે રાજેશ્વર આદિ મનુષ્યો જે મુખધાવન આદિ આવશ્યક કૃત્ય કરે છે, તે સઘળાં કૃત્યોને લકિક દ્રવ્યાવશ્યક કહે છે.
For Private and Personal Use Only