Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
अनुयोगद्वारसूत्रे नेगमस्स गं' इत्यादिना' नको गमोऽर्थमार्गों पस्य स नैगमः । पृषोदरादित्वात् ककारस्य लोपः बहुविधवस्त्ववबोधक इत्यर्थः । तस्य नैगमस्य खलु एको देवदत्तादिः अनुपयुक्तः उपयोगवर्जितः, आगमत एक द्रव्यावश्यकम् । द्वौ देवदत्तयज्ञदत्तावनुपयुक्तो आगमतो हे द्रव्यावश्यके। त्रयो देवदत्तयज्ञेदत्तविष्णुमित्रा अनुपयुक्ता आगमतस्त्रीणि द्रव्यावश्यकानि । 'एवं' अनेन प्रकारेग रविन्तः अनुपयुत्ताः, आगमतः तावन्ति द्रव्याव' कानि अयं भावः-नैगमनयः सामान्यरूपं विशेषरूपं च रस्तु अधिगमयति बोधयति । न तु संग्रह सामान्यमेव । तत्र-विशेषरूपं भेदमाश्रित्य देवदत्तादि प्रत्येक पनि भेदेन यावकोऽनुपयुक्ताः भवन्ति सर्वाण्य प्यस्य द्रव्यावश्यकानि । न पुन:संग्रहवत्सामान्यवादित्वादेव मेव द्रव्यावश्यकम् इति।।
में हैं। तात्पर्य इसका यह है कि-नैगमनय सामान्य और विशेषरूप अर्थ को कहता है-जिस प्रकार संग्रहनय सामान्यरूप ही अर्थ है ऐसा कहता है, उस प्रकार से यह नय नहीं कहता। यह तो विशेष को भी विषय करता है। इसकी मान्यतानुसार पदार्थ सामान्य और विशेष उभयरूप है वह न सामान्य रूप है और न केवल विशेषरूप ही । इस तरह विशेषरूप भेद का आश्रय करके देवदत्त आदि जितने भी अनुपयुक्त व्यक्ति हैं उतने ही आगम द्रव्य वश्यक इस नय की दृष्टि से हैं सामान्यवादी होने के कारण संग्रहनय की तरह एक ही द्रव्यावश्यक नहीं हैं। संग्रहनय से गृहीत पदार्थों का विधिपूर्वकविभाग जिस अभिप्राय के द्वारा किया है उस अभिप्राय का नाम व्यवहार नय है। इस नय की मान्यतानुसार सामान्य कोई वस्तु नहीं है। क्योंकि यह सामान्य का निरावरण करता है। इसके प्रतिपादन का विषय विशेष है। કિતઓ હોય છે તેઓ આ નયની માન્યતા અનુસાર એટલા જ આગમદ્રવ્યાવશ્યક છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે. ગામ નય સામાન્ય અને વિશેષરૂપ અર્થને બતાવે છે. જેવી રીતે સંગ્રહનય “સામાન્યરૂપ જ અર્થ છે,” એવું કહે છે, એ પ્રકારે આ નય કહેતું નથી. એ તે વિશેષરૂપે પણ અર્થને બતાવે છે. નગમ નિયની માન્યતા અનુસાર તે પદાર્થ કેવળ સામાન્યરૂપ પણ નથી, કેવળ વિશેષરૂપ પણ નથી, પરંતુ સામાન્ય અને વિશેષરૂપ એટલે કે ઉભયરૂપ છે. આ રીતે વિશેષ રૂપ ભેદની અપેક્ષાએ દેવદત્ત આદિ જેટલા અનુપયુક્ત પુરૂષે છે, એટલાં જ આ નયની દષ્ટિએ આગમ દ્રવ્યાવશ્યક છે-સામાન્યવાદી હોવાને કારણે સંગ્રહનયની જેમ એક જ દ્રવ્યાવશ્યક નથી, સંગ્રહનયથી ગૃહીત પદાર્થોને જે અભિપ્રાયદ્વારા વિધિપૂર્વક વિભાગ કરવામાં આવે છે, તે અભિપ્રાયનું નામ વ્યવહાર નય છે. આ નયની માન્યતા અનુસાર કઈ વસ્તુ સામાન્ય નથી, કારણ કે તે સામાન્યનું નિરા
For Private and Personal Use Only