Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १५ नयभेदेन द्रव्यावसानिरूपणम् १०९ संग्रहनयमतेन प्राह- 'संगहस्स' इत्यादिना। संग्रहस्य, सामान्यमात्रग्राही परामर्शः संग्रहः। स द्विविधः-परोऽपरश्च । सर्व वस्तु एकं, सद्रूपत्वेनाविशेषात् । अयमर्थःसर्वस्मिन् वस्तुनि सत्ता विद्यते, सा चैकैव, अतस्तां सत्तामाश्रित्य सर्व वस्तु एकं सदित्युच्यते । सत्ताख्यं महासामान्यमाश्रित्य परसंग्रहः प्रोक्तः। अपरसंग्रहस्तु अवान्तरसामान्य द्रव्य पर्यायवादिकमाश्रित्य भवति । यथा-'धर्माधर्माकाशकालपुद्गलजीवद्रव्याणामैक्यं द्रव्यत्वाभेदात्' इत्यादि । अयमर्थःमर्श है उसका नाम संग्रहनय है। यह संग्रहनय पर सामान्य और अपरसामान्य को विषय करने की दृष्टि से दो प्रकार का है-परसामान्य को विषय करनेवाला-परसंग्रहन य और अपरसामान्य को विषय करनेवाला अपरसग्रहनय है । सत्ता नाम का महा सामान्य पर सामान्य है। द्रव्यत्व, पर्यायत्व आदि जो अवान्तर सामान्य है वह अपरसामान्य की अविशेषता से एक हैअर्थात् ऐसी कोई वस्तु नहीं है कि जिस में सत्ता नहीं हो अतःअब सब में सत्ता विद्यमान है और वह सत्ता एक ही है-तब इस सत्ता को लेकर सब वस्तुएँ एक सद्रूप हैं। यह परसंग्रहनय की विचार धाग है । अपरसंग्रहनय की विचारधारा अवान्तर सामान्य को लेकर चलती है-जैसे धर्म, अधर्म आकाश काल, पुद्गल और जीव इन द्रव्यों में द्रव्यत्वजाति की अपेक्षा अभेद होने से एकता है। क्यों कि इनमें इसी से द्रव्य द्रव्य ऐसा નામ સંગ્રહનય છે. તે સંગ્રહનય પરસામાન્ય અને અપરસામાન્યને વિષય કર. વાની દષ્ટએ બે પ્રકારનું છે. પર સામાન્યને વિષય કરનારે પરસંગ્રહનય છે અને અપરસામાન્યને વિલય કરનારે અપરસ ગ્રહનય છે સત્તા નામના મહાસામાજેને પરસામાન્ય કહે છે. દ્રવ્યત્વ, પર્યાયત્વ, આદિ જે અવાન્તર સામાન્ય છે, તેને અપર સામાન્ય કહે છે. જયારે એ વિચાર કરવામાં આવે છે કે સમસ્ત વસ્તુ સત્તા સામાન્યની અવિશેષતાની અપેક્ષાએ એક જ છે-એટલે કે એવી કઈ વત જ નથી કે જેમાં સત્તા જ (અસ્તિત્વજ) ન હોય. આ રીતે સઘળી વસ્તુઓમાં સત્તા વિદ્યમાન છે અને તે સત્તા એક જ છે, જે એ સત્તાની દષ્ટિએ વિચાર કરવામાં આવે તે સઘળી વસ્તુઓ એક સર્પ જ છે. આ પ્રકારની પરસંગ્રહ नयनी विचारधारा (मान्यता) छ.
અપરસંગ્રહનયની વિચારધારા અવાન્તર સામાન્યની અપેક્ષાએ ચાલે છે– જેમકે ધર્મ, અધમ, આકાશ. કાળ. પુદ્ગલ અને જીવ, આ દ્રવ્યમાં દ્રવ્યત્વજાતિની અપેક્ષાએ અભેદ હોવાથી એકતા છે. કારણ કે તેમનામાં તેના દ્વારા જ દ્રવ્યદ્રવ્ય એવું જ્ઞાન અને દ્વવ્યાદ્રવ્ય એવી વચનપ્રવૃત્તિ થાય છે. એજ વાતને
For Private and Personal Use Only