Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे निपतितः, पुनरुत्पतितो निपतितश्च । एवं पुनः पुनरुत्पतन्तं निपनन्तं तं विद्याधरं वीक्ष्य अभयकुमारो भगवन्तं प्रणम्यैवमब्रवीत्-भदन्त । कथमयं महाभागो विद्याधरो विच्छिन्नपक्षः पक्षीव पुनः पुनर्नभसि उत्पतति निपतति च ? ततो भगवता प्रोक्तम्-अयं विद्याधरो विस्मृतविद्येकाक्षरो नभसि गन्तुं प्रयतते. परन्तु सफला न भवति । भगवचनं श्रुत्वा अभ कुमारस्तस्य विद्याधरस्य समीपे समागत्यैवमब्रवीत-महाभाग ! यदि वं मह्यमपि विद्यासाधनोपायं कथयेस्तदा त्वद्विस्मृतविद्यैकाक्षरं तुभ्यं निवेदयामि । विद्याररेणाभयकुमारवचनं प्रतिपन्नम् । अभयकुछ दूर गया. ही था कि नीचे गिर पडा । वहां से फिर उडा और फिर आगे जाकर गिर पड़ा। इस तरह बारबार उडते और गिरते हुए उस विद्याधर को अभयकुमारने देख लिया। देखकर उसने भगवान् से नमस्कार कर पूछाहे भदन्त ! कटे हुए पक्षवाले पक्षी की तरह यह विद्याधर बार २ आकाश में उडता है और गिर पडता है सो इसका क्या कारण है ? तब भगवान ने कहा-यह विद्याधर अपनी आकाश गामिनी विद्या का एक अक्षर भूल गया है-अतः उडने का प्रयत्न करता हुआ भी यह उसमें सफल नहीं हो पा रहा है। भगवान् के इस प्रकार वचन सुनकर अभयकुमार शीघ्र ही उस विद्यावर के पास गया और बोला-महाभाग ! यदि तुम मुझे विद्या सिखा देंगे तो मैं तुम्हारे लिये विद्या के विस्मृत हुए एक अक्षर को कह दंगा । अभयकुमार की इस बात को उस विद्याधर ने मान लिया-तब अभयગયે હતો. તે આકાશમાં ઉડે તે ખરો પણ છેડે દૂર જઈને નીચે પડી ગયે. વળી ફરીથી ઉડશે, પરંતુ થોડે દૂર જઈને ફરી નીચે પડી ગયે. આ પ્રમાણે વારંવાર ઉડતાં અને પડતાં તે વિદ્યાધરને અભયકુમારે છે. તેનું કારણ જાણવાની તેને ઈચ્છા થઈ તેણે મહાવીર પ્રભુને વંદણુ નમસ્કાર કરીને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“હે ભગવન ! તુટેલી પાંખવાળા પક્ષીની જેમ આ વિદ્યાધર વારંવાર આકાશમાં ઉડે છે અને નીચે પડી જાય છે. તેનું કારણ શું હશે ?
ત્યારે મહાવીર પ્રભુએ અભયકુમારને આ પ્રમાણે જવાબ આપે-હે અભયકુમાર ! તે વિદ્યાધર પિતાની આકાશગામિની વિદ્યાને એક અક્ષર ભૂલી ગયો છે. તે કારણે ઉડવાને પ્રયત્ન કરવા છતાં પણ તે તેમાં સફળ થતા નથી.
ભગવાનનાં એવાં વચન સાંભળીને અભયકુમાર તુરત જ તે વિદ્યાધરની પાસે પહોંચી ગયો. તેણે તે વિદ્યાધરને કહ્યું-“હે મહાભાગ ! જે તમે મને વિદ્યા સાધવાને ઉપાય બતાવે, તે હું તમને આકાશગામિની વિઘાના મંત્રને વિસ્મૃત થઈ ગયેલે એક અક્ષર બતાવી દ8 વિઘાધરે અભયકુમારની તે વાતને રવીકાર કર્યો.
For Private and Personal Use Only