Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका - . १४ द्रव्यावरूपनिरूपणम्
१०१
कुमारस्य एकस्मादपि पदादनेक पदाभ्यहन शक्तिरासीत् । स विद्याचरकथितमन्त्रं श्रुत्वा विस्मृतमक्षरं तस्मै निवेदितवान् । स विद्याधरोऽपि ता विधासाधनो पायमकथयत् । ततो विद्याधरो विस्मृतमक्षरमुपलभ्य स्वसमीहितप्रदेशं गतः । अनेन दृष्टान्तेनेदं बोध्यम्-यथा तस्य विद्याधरस्यैकाक्षरविस्मरणेन हीनाक्षरतादोवान्नभोगतिरुपरता, विद्या च व्यर्थतां याता तथैव हीनाक्षरे सूत्रे उच्चारितेभेद तदात् क्रियाभेदः, क्रियाभेदे च मोक्षानवाप्तिः । ततो दीक्षाग्रहणादिकमपि वैयर्थ्य मापद्येतेति । एवमधिकाक्षरादिष्वपि दोषा बोध्याः । विस्तरभिया दृष्टान्ताभियानाद् विरम्यते । ॥ सू० १४ ॥
कुमार ने कि जिसे 'सर्वाक्षर सन्निपाती' विद्या में निपुणता थीं जिससे उनको एक भी पद से अनेक पदों को विचार करने की शक्ति प्राप्त थी उस विद्यार के कथित मंत्र को सुनकर विस्मृत अक्षर उसे कह दिया । विद्याधरने भी अभयकुमार को विद्यासाधन के उपाय कह दिये । इस प्रकार अपनी विद्या के विस्मृत अक्षर को प्राप्त कर वह विद्यावर अपने यथेष्ट स्थान पर चला गया । अतः इस दृष्टान्त से यह स्पष्ट हो जाता है कि जिस प्रकार उस विद्यावर की एक अक्षर विस्मृत हो जाने के कारण विद्या हीनाक्षरता के दो से दूषित होने से नभोगति करने में असमर्थ हुई और व्यर्थ हुई उसी तरह हीताक्षर करके सूत्र का उच्चारण से अर्थ में भेद हो जाता है, उस से क्रिया में भेद आने से मोक्ष की प्राप्ति नहीं हो पाती है । इस से दीक्षा ग्रहण आदि कार्य भी सब व्यर्थ हो जाते हैं । इसी तरह વિદ્યા હાવાથી તેમાં
अलयकुमार पासे 'सर्वाक्षरसन्निपाती'
મત્રને
એવી શકિત હતી કે તે એકાદ પદને શ્રવણ કરીને પશુ અનેક પદ્માના વિચાર કરી શકતા હતા. આ શક્તિના પ્રભાવથી વિદ્યાધર કથિત સાંભળીને વિસ્તૃત અક્ષર તેણે તે વિદ્યાધરને બતાવી દીધા. વિદ્યાધરે પણ અભયકુમારને વિદ્યા સાધવાના ઉપાય બતાવી દીધા. આ પ્રકારે મત્રના વિસ્તૃત અક્ષરને જાણી લઈને તે વિદ્યાધર પોતાને યથેષ્ઠ સ્થાને ચાલ્યા ગયે.
આ દૃષ્ટાન્ત દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે-જેમ તે વિદ્યાધર પોતાની આકાશગામિની વિદ્યાના એક અક્ષર ભૂલી જવાને કારણે તેની વિદ્યા હીનાક્ષરતાના રાષથી દૂષિત થવાને લીધે તેને નભાગિત કરાવવાને અસમર્થ મની ગઇ, એજ પ્રમાણે હીનાક્ષર કરીને સુત્રનું ઉચ્ચારણ કરવામાં આવે તે અથ માં ભેદ પડી જાય છે, અર્થાંમાં ભેદ પડી જવાને કારણે ક્રિયામાં પણ ભેદ પડી જાય છે અને ક્રિયામાં ભેદ પડી જવાને લીધે મેક્ષની પ્રાપ્તિ પણ થઇ શકતી નથી. તે કારણે દીક્ષાગ્રહણુ આદિ કા પણ વ્યર્થ ખની જાય છે. એજ પ્રમાણે સૂત્રમાં અક્ષરાને ઉમેરીને સત્રનુ
For Private and Personal Use Only