Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
अनुयोगचन्द्रिका टीका सूत्र १२ नामस्थापनयोर्मेदनिरूपणम् गोपालदारकादौ प्रयुक्तस्य नाम्नः श्रवणेन तु गोशालदारकार्थस्यैव बोधादात्मपरिणामशुद्धिहेतुत्वं तस्य नास्तीति । नामनिक्षेपस्थले भगवतोऽर्हतः स्मरणासंभवः, तस्य भावशून्यावात, अत्र तु नामगोत्रा भगवदर्हतः सम्बन्धं षष्ठयन्तपदप्रयोगादेव दर्शयता भगवता नामनिक्षेपो न विवक्षितः। भावजिनबोधही श्रवण से महाफल होना बतलाया गया है। केवल नाम श्रवण से नहीं। नहीं तो गोपालदारक में प्रयुक्त अहंत नाम के श्रवण से भी महाफल की प्राप्ति हो जानी चाहिये। वहां तो ऐसा होता नहीं है। केवल उस नाम से गोपालदारकरूप अर्थ की हि प्रतीति होती है। आत्मपरिणामों की शुद्विरूप महाफल उसे प्राप्त नहीं होता है। अतः यह मानना चाहिये कि भावरूप अहंत नाम के ही श्रवण से जीवों को आत्मपरिणामों की शुद्धिरूप फल प्राप्त होता है। क्यों कि वही उसका हेतु है। साधारण नामनिक्षेप में यह हेतुता नहीं आती है। यदि कोई ऐसा कहेकि अहंत नामनिक्षेप भले ही आत्मपरिणामों की शुद्धि का हेतु न हो तो न सही परन्तु उसके श्रमण से भगवान् अर्हत का तो स्मरण हो जाता है सो ऐसा कहना भी उचित नहीं है क्यों कि नामनिक्षेप स्थल में भगवान् अर्हत का, उससे भावनिक्षेप से शून्य होने के कारण स्मरण हो आना असंवंताणं" त्या ४थन वारा ये मामा माव्यु छ है तथा३५ ना१३५ -18 તમાં પ્રયુકત નામના જ શ્રવણથી મહાફળની પ્રાપ્તિ થાય છે-કેવળ નામ નામના જ શ્રવણથી મહાફળની પ્રાપ્તિ થતી નથી. નહીં તે કઈ પણ વ્યકિતને માટે (દાખલા તરીકે વાળના પુત્રને માટે) “અહત આ નામને ઉપગ કરવામાં આવે, તે તેના નામનું શ્રવણ કરવાથી પણ મહાકુલની પ્રાપ્તિ થઈ જવી જોઈએ ! પણ અહીં તે એવું બનતું નથી. તે નામદ્વારા માત્ર તે ગવાળપુત્ર રૂ૫ અર્થની જ પ્રતીતિ થાય છે. આત્મપરિણામેની શુદ્ધિ રૂપ મહાકળની પ્રાપ્તિ તેના નામ શ્રવણથી થતી નથી. તેથી એવું માનવું જોઈએ કે ભાવરૂપ અહત નામના જ શ્રવણથી જીવને આત્મપારમોની શુદ્ધિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, કારણ કે એજ તેને હેતુ છે. સાધારણ નામનિક્ષેપમાં આ હેતુતા સંભવી શકતી નથી.
' વળી કોઈ માણસ અહીં એવી દલીલ કરે કે અહંત નામનિક્ષેપ ભલે આત્મ પરિણામેની શુદ્ધિમાં કારણભૂત ન થત કેય, પણ તેનાથવણથી ભગવાન મહંતના નામનું સ્મરણ તે થઈ જાય છે, એટલું તો આપે માનવું જ પડશે
તે આ પ્રમાણે કહેવું તે પણ ઉચિત નથી, કારણ કે ભાવનિક્ષેપથી રહિત એવા નામનિક્ષેપથી અહંત ભગવાનનું સ્મરણ થવાની વાત અસંભવિત છે.
For Private and Personal Use Only