Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे सति नैवं नामश्रणमात्रादिति नाम थापन यो दः, यथा चन्द्रादेः प्रतिमारूप स्थापनायाँ लोकस्योपयाचितेच्छा पूजाप्रवृत्तिसमीहितलामादयो दृश्यन्ते, नैव नामेन्द्रादौ, इत्यपि तयो दः । एवमन्यदपि वाच्य" मिति तदुत्सूत्रप्ररूपणाजनितानन्तसंसारजनक म् । आगमे दिदमुपलभ्यते-"तहारूवाणं अरहंताणं नामगोयसवणयाए महाफलं'। इति । तत्र नास्ति नामनिक्षेपस्य विषयः । “अरहंताण भगवंताणं" इत्युत्तया तस्मिन्नर्थे प्रयुक्तस्य नाम्न एव श्रवणेन महाफलसंभवात् स्थापना के देखने से जैसे भाों में उल्लास होता है-जैसा भाव उत्।न्न होते हैं वैसा भावो में उल्लास-उस तरह का परिणाम- उस नाम मात्र के श्रमण से नहीं होता है-यही नाम और स्थापनानिक्षेप में भेद है।- देखो-जब इन्द्रकी प्रतिमा रूप से स्थापना की जाती है तो लोग उसके समक्ष विविध प्रकार की याचना करते है, उसकी पूजा करते हैं, और अपने समीहित की प्राप्ति करलेते हैं. इत्यादि सब बाते देखी जाती हैं-नाम इन्द्र आदि में इस प्रार की बाते नहीं देखी जाती-अतः इस तरह से भी इन दोनों निक्षेपों में भेद हैतथा और भी इसी तरह से भेद के हेतु वाच्य हैं" सो ऐसा यह वक्तव्य भा आगम के विरुद्ध है और 'स तरह की प्ररूपणा करना अनन्त संसार बाबढाने वालाहै । कि "तारूपवाले अरहंत भगवंत्तों के नाम और गोत्र के सुनने से महाफल होता है" सों यह कथन नामनिक्षेप यो विषय नहीं है । "अरहंता णं भगवंताणं" क्योंकि इस उक्ति से तथारूप भावअर्हत में प्रयुक्त नाम के
વળી કઈ કઈ માણસે એવું પણ કહે છે કે.“પ્રતિમારૂપ સ્થાપના નિહાળવાથી ભાવેને જે ઉલ્લાસ અનુભવવામાં આવે છે-જે દિલાસ ઉત્પન્ન થાય છે, એ ભાનોનો ઉલલાસ (એ પ્રકારનું મન:પરિણામ)-તે નામ માત્રના શ્રવણથી ઉત્પન્ન થતું નથી. નામનિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપ વચ્ચે આ પ્રકારને જ તફાવત છે. જેમકે ઈન્દ્રની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હોય તે લોકો તેની સમક્ષ વિવિધ પ્રકારની યાચના કરે છે, તેની પૂજા કરે છે અને પોતાની ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ કરી લે છે, પરંતુ નામ ઈન્દ્ર આદિમાં એવું જોવામાં આવતું નથી. આ રીતે તે બન્ને પ્રકારના નિક્ષેપોમાં આ પ્રકારે ભેદ પણ રહે છે. એટલું જ નહીં પણ તે અને નિક્ષેપો વચ્ચે રહેલે ભેદ દર્શાવતા બીજા કેટલાક કારણોને પણ સદુભાવછે.
તે આ પ્રકારનું કથન પણ આગમ વિરૂદ્ધનું કથન હોવાથી ઉસૂત્રકથન જ ગણાય છે. આ પ્રકારની આગમ વિરૂદ્ધની પ્રરૂપણું કરનાર વ્યકિત અનન્ત સંસારની જનક બને છે. આગમમાં આ પ્રકારનું જે કથન આવે છે કે ...
તથારૂપ અહત ભગવંતેના નામ અને એનું શ્રવણ કરવાથી મહાફલની प्राति थाय छ,” २0 ४थन नामनिक्षपना विषय३५ नथी. २ "अरहताणं भग
For Private and Personal Use Only