Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका, सू० १२ नामस्थापनयार्मेदनिरूपणम्
यत्तु-उपलक्षणमात्र चेदं कालभेदेनैतयोंमें दकथनम्-अपरस्यापि बहुप्रकारभेदस्य सम्भवात्, इत्युक्तं, . . . .
तदुत्सूत्रप्ररूपणम्-यथोत्सूत्रप्ररूपणभिया-नामनिक्षेपे इत्वरिकतायाः क्वचित् संभवेऽपि भगवताऽनुक्तत्वादुपलक्षणमिति न स्वीकृतं, तथैव स्थापनायो कालातिरिक्तस्य भेदहेतोः कल्पनेऽप्युत्सूत्रप्ररूपणं प्रसज्येत कालान्यकृतभेदस्य भगवताऽनुक्तत्वात् । एतेन-यत् केश्चिदुक्तं यथा-प्रतिमारूपस्थापना-दर्शनात् भावः समुल्ल
जो कोई ऐसा कहते हैं कि" इस प्रकार के काल भेद से नामनिक्षेप और स्थापनानिक्षेप में जो भेद का कथन किया गया है वह उपलक्षण मात्र है क्योंकि इससे और भी अनेक प्रकारों को लेकर इन दोनों में भेद संभवित होता हैं “सो उनका ऐसा कथन करना उत्सूत्र प्ररूपणा है-आगम से विरुद्ध है। देखो जैसे नाम निक्षेप में कचित् इत्वरिकता का संभव होने पर भी भगवान ने इसे उत्मत्रप्ररूपणा के भय से उस में नहीं कहा है-वहां तो यावत्त थिकता ही वही है और इसी कारण से इत्वरिकताको उपलक्षणरूप से स्वीकार नहीं किया है-उसी तरह स्थापना में काल से अतिरिक्त और किसी बात को भेद का हेतु ग्वीकार किया जायगा तो उसमें भी उसूत्र प्ररूपणा की प्रसक्तिमाननी पडेगी। क्योंकि काल के सिवाय अन्य कृत भेद भगवान् ने उसमें कहा नहीं है। इसी तरह से जो कोई और भी ऐसा कहते हैं कि" प्रतिमारूप આવે તે ઉસૂત્રપ્રરૂપણાને દોષ લાગે છે એટલે કે એ પ્રકારની પ્રરૂપણ કરવી એ સંત્ર વિરૂદ્ધની સિદ્ધાન્તોથી વિરૂદ્ધની પ્રરૂપણ કરી ગણાય, એમ સમજવું.
અહીં કેઈ એવી દલીલ કરે કે આ પ્રકારના કાળભેદની અપેક્ષાએ નામનિક્ષેપ અને સ્થાપનાનક્ષેપ વચ્ચે જે ભેદ પ્રકટ કરવામાં આવ્યું છે, તે તે ઉપલક્ષણ માત્ર જ છે. કારણ કે આ સિવાય બીજી અનેક રીતે પણ તે બન્ને વચ્ચે ભેદ સંભવી શકે છે. તે આ પ્રકારનું તેનું જે કથન છે તેને ઉસૂત્ર પ્રરૂવણા રૂપ જ ગણી શકાય, કારણ કે તે પ્રકારની માન્યતા આગમની વિરૂદ્ધ જાય છે. જેમ નામનિક્ષેપમાં કઈ કઈ પ્રસંગે ઈરિકતા (અલ્પકાલિનતા)ને સંભવ હોવા છતાં પણ ભગવાને ઉસૂત્ર પ્રરૂપણાના ભયથી તેનો ઉલ્લેખ કર્યો નથી ત્યાં તો માત્ર યાવકથિકતા જ પ્રદર્શિત કરવામાં આવી છે અને એ જ કારણે ઇરિકતાને ઉપલક્ષણરૂપે સ્વીકાર કરવામાં આવ્યો નથી, એ જ પ્રમાણે સ્થાપનામાં પણ કાળ સિવાયની કેઈ પણ બાબતને ભેદ કારણરૂપે સ્વીકારવામાં આવે તે એ પ્રકારની પ્રરૂપણામાં પણ ઉસૂત્રપ્રરુપણાને જે પ્રસંગ પ્રાપ્ત થશે, કારણ કે સ્થાપના નિક્ષેપમાં કાળકૃત ભેદ સિવાયને કેઈ પણ ભેદ્ર ભગવાને કહ્યો નથી.
For Private and Personal Use Only