Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे तं ते, काचित्तु तत्सत्तां यावदव तिष्ठते, इति एवं च-नामस्थापनयोर्भावशून्यत्वे. नाधारसाम्येऽपि भेदःस्व स्वावस्थानकाल कृत एव भगवता प्रदर्शितः यद्यपि गोपाल दारकादौ विद्यमानेऽपि कदाचिदनेफनामपरिवर्तनं लोके क्वचीदृश्यते, तथाच कालकृतोऽपि भेदो नास्ति, तथापि-बहुशः स्थले नाम्नो यावत्काथिस् त्वमेव दृश्यते, नाम्नः परावर्तनं तु क्वचिद्विरलतयोपलभ्यते । अतोऽल्पस्थलव्यापित्वेन नाम्न इत्वरिकता भगवता न विवक्षिता। नाम्नोऽल्पकालिकताकल्पने तूमूत्रप्ररूपणापत्तिरिति बोध्यम् । सत्तो काल तक रहती है। इस प्रकार नाम और स्थापना निक्षेप में भावशून्यता की अपेक्षा आधार की समानता होने पर भी अपने २ अवस्थान काल की अपेक्षा कृत ही भेद है ऐसा भगवान ने प्रदर्शित किया है । यद्यपि गोपालदारक आदि में उनकी विद्यमानता रहने पर भी कभी २ अनेक नामों का परिवर्तन होता हुआ लोक में कहीं २ देखा जाता है-इस अपेक्षा कालकृत भेद सर्वथा नहीं आता है तो भी अनेक स्थलों में नाम में यात्कथिकता देखी जाती है । इत्वरिकता नहीं। यह तो केवल विरलतारूप में ही कहीं २ देखी जाती है। इसलिये नाम की इत्वरिकता अल्पस्थल व्यापी होने के कारण उस में भगवान् ने विवक्षित नहीं की है। यदि नाम में अल्पकालिकतारूप इत्वरिकता कल्पित की जावे तो उत्सूत्र प्ररूपणा की आपत्ति आती है ऐसा जानना चाहिये। ગમે ત્યારે સમાપ્ત થઈ જતી હોય છે, ત્યારે કોઈ સ્થાપના એવી હોય છે કે જે પિતાના આયભૂત દ્રવ્યનું અસ્તિત્વ જ્યાં સુધી રહે ત્યાં મોજૂદ રહે છે.
આ પ્રમાણે નામ અને સ્થાપના નિક્ષેપમાં ભાવશૂન્યતાની અપેક્ષાએ આધારની સમાનતા હોવા છતાં પણ પોતપોતાના અવરથાનકાળની અપેક્ષાએ જ ભેદ રહેલે છે, એવું ભગવાને કહ્યું છે.
જે કે ગોવાળપુત્ર આદિનું અસ્તિત્વ રહેવા છતાં પણ કોઈ કોઈ વાર તેમના નામાં પરિવર્તન થયા કરતું હોય છે, એવું પણ જોવામાં આવે છે ખરૂં. આ દષ્ટિએ વિચારવામાં આવે તે એવી પરિસ્થિતિમાં તે નામમાં યાવત્રુથિકતા રહેતી નથી, પરન્તુ આવું ભાગ્યે જ બને છે. અનેક વસ્તુઓ અથવા પદાર્થોમાં તે નામની યાવસ્કથિતા જ જોવા મળે છે-ઇત્વરિતા (અલ્પ રથાયિત્વ) દેખાતી નથી. નામની અપેક્ષાએ ઈવરિક્તા તે કેવળ વિરલતા રૂપે જ કઈ કઈ વસ્તુમાં જોવામાં આવે છે. આ રીતે નામની ઈવરિકતા અ૯૫ સ્થલવ્યાપી હોવાથી ભગવાને અહીં તેની વિવક્ષા કરી નથી. જે નામમાં અલ્પકાલિકતા રૂપ આ ઈરિકતાને સ્વીકારવામાં
For Private and Personal Use Only