Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
अनुयोगद्वारसूत्रे . नामग्थापनयोर्भेदमाह--
मूलम्-नामटवणाणं को पइविसेसो ? णामं आवकहियं, ठवणा इत्तरिया वा होजा आवकहिया वा ।सू० १२॥
छाया-नामस्थापनयोः कः प्रतिविशेषः ? नाम यावत्कथिकम्, स्थापना इत्वरिका वा भवेत्, यावत्कथिका वा । ॥सू० १२॥
टीका-'नामट्ठवणाणं' इत्यादि
शिष्यः पृच्छति-नामध्यापनयोः कः प्रतिविशेषः ? नामस्थापन यो को विशेषः ? न कोऽपि विशेषो दृष्यते । यथा भावावश्यकस्वरूपशून्ये गोपालदारकादौ आवश्यकेति नाम क्रियते, तथैव स्थापनाऽपि भावावश्यकस्वरूपशून्ये काष्ठपुस्तकादौ आवश्यकशास्त्रस्य तदाकाररूपतया अतदाकाररूपतया वा स्थापना स्थाप्यते अतो भावशून्ये द्रव्यमाने क्रियमाणत्वादनयो नास्ति कश्चिद् विशेष इति प्रष्टुरा___ अब सूत्रकार नाम और स्थापना निक्षेप में क्या अन्तर है-इस बात को प्रकट करते हैं-"नामट्ठवणाणं" इत्यादि । ॥मूत्र १२॥ ___शब्दार्थ-(हे भदंत ! नाम और स्थापना का क्या भेद हैं ? इस पूर्वोक्त कथन से तो इन दोनों में काइ अन्तर नहीं ज्ञात होता है ? कारण
जिस प्रकार भावावश्यक के स्वरूप से शून्य गोपालदारक आदि में आव श्यक ऐसा नामनिक्षेप किया जाता है-उसी प्रकार से भागावश्यक के स्वरूप से शून्य काष्ठ पुस्तक आदि में आवश्यकशास्त्र की तदाकाररूप से या अतदाकाररूप से स्थापनानिक्षेप किया जाता है। अतः भाव से शून्य द्रव्यमात्र में क्रियमाण होने के कारण इन दोनों में कोई विशेषता लक्षित नहीं होती हैइस प्रकार का अभिप्राय पूछनेवाले शिष्य का है।
હવે સૂત્રકાર નામ નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપ વચ્ચે તફાવત છે, તે પ્રકટ કરે છે.
"नामढवणाणं" छत्याह
શબ્દાર્થ_શિષ્ય ગુરૂને એ પ્રશ્ન પૂછે છે કે “હે ભગવન ! નામ અને સ્થા૫ના વચ્ચે તફાવત છે? પૂર્વેત કથન પ્રમાણે તે તે બનને વચ્ચે કઈ ભેદ જે દેખાતું નથી, કારણ કે જેમ ભાવાવશ્યકના સ્વરૂપથી રહિત શેવાળપુત્ર આદિમાં “આવશ્યક” એ નામ નિક્ષેપ કરવામાં આવે છે, એ જ પ્રમાણે ભાવાવાના સ્વરૂપથી વિહીન, કાષ્ઠ, પુસ્તક આદિમાં આવશ્યકશાસ્ત્રની તદાકારરૂપે અથવા અદાકાર રૂપે સ્થાપના રૂપ નિક્ષેપ કરવામાં આવે છે. તેથી ભાવથી વિહીન દ્રવ્ય માત્રમાં ક્રિયમાણ હોવાને કારણે એ બન્ને વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ દેખાતે નથી. આ પ્રકારની પ્રશ્ન કરનાર શિષ્યની માન્યતા અહીં પ્રકટ કરી છે.
For Private and Personal Use Only