Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका. सू० १० नामावश्यकस्वरूपनिरूपणम् वा तथाविधः कश्चित् पदार्थ विशेषः सर्पोदेरावासोऽयमिति प्रोच्यते । स वृक्षोऽन्यो वा तथाविधः पदार्थो यद्यप्यनन्तैः परमाणुलक्षणैरजीवद्रव्य निष्पन्नस्तथाऽप्येकसन्धपरिणतिमाश्रित्य एकाजीवत्वेन विवक्षितः। स्वार्थिक क प्रत्यये कृते आवास एव आवासकमिति नाम एकस्याजीवस्य सिद्धम् ।
___ बहूनामपि जीवानामावासकमिति नाम समाति । यथा इष्टकापाकाद्यग्निमूषिकावास इत्युच्यते । इष्टकापाकाद्यग्नौ हि मूषिकाः संमूर्च्छिन्ति । अतस्तेषामसंख्येयानामग्निजीवानां पूर्वदारासमिति नाम सिद्धम् । बहूनामजीवानामपि आवास कमिति नाम भवति । दृश्यते हि बहुभिरचित्तै स्तृणैनी डं अनेक कोटरों से युक्त वृक्ष को अथवा इसी प्रकार के किसी दूसरे पदार्थ को कि जिस में सादिक का निवास स्थान है देखकर कह दिया कि यह वृक्षादिशुष्क पदार्थ सर्पादिक का निवासस्थान है-आवासभूत है। लोक में ऐसा व्यवहार चलता है इसलिये उस अजीव एक वृक्षादि पदार्थ का "आवासक या आवश्यक ऐसा नाम रखना यह एक अजीव के आश्रित नाम निक्षेप का विषय है। यद्यपि वह वृक्षादि पदार्थ अनंत परमाणुरूप अजीव द्रव्यों से निष्पन्न हुआ है तो भी एक स्कंधरूप परिणति को आश्रित करके वह एक अजीवरूप विवक्षित किया गया है। तात्पर्य कहने का यह है कि यदि कोई यहाँ पर ऐसी आशंका करें कि यहां पर एक अजीव पदार्थ को लेकर आवश्यक ऐसा नाम निक्षेप का विषय प्रस्तुत है-शुष्क-वृक्ष में आपने इसे घटित किया है सो वह शुष्क वृक्ष एक अजीव पदार्थ नहीं है-वह तो अनेक परमाणु
કેઈ એક શુષ્ક (સૂકા) અને અનેક બખેલોથી યુક્ત વૃક્ષમાં સપદિક જીને વાસ જોઈને એમ કહી દેવામાં આવે છે કે આ વૃક્ષ તે સર્પાદિકનું નિવાસસ્થાન છે અથવા સર્પાદિકના આવાસરૂપ છે. લોકમાં આ પ્રકારનો વ્યવહાર ચાલે છે. તેથી તે વૃક્ષાદિ અજીવ પદાર્થનું “આવાસક અથવા આવશ્યક એવું નામ રાખવું તે એક અછવમાં “આવાસક અથવા આવશ્યક” એવા નામ નિક્ષેપરૂપ સમજવું. જો કે તે વૃક્ષાદિ પદાર્થ અનંત પરમાણુ રૂ૫ અજીવ દ્રવ્ય વડે નિષ્પન્ન થયેલ હોય છે, છતાં પણ એક સ્કલ્પરૂપ પરિણતિને આશ્રય લઈને તેને એક અછવરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. અહીં કેઈ એવી શંકા કરે કે અહીં તે એક અજીવ પદાર્થની અપેક્ષાએ આવશ્યક એવા નામનિક્ષેપની વાત ચાલી રહી છે, આપે તે શુષ્ક વૃક્ષમાં આવશ્યક એ નામનિક્ષેપ કર્યો છે, પરંતુ તે શુષ્ક વૃક્ષ એક અજીવ પદાર્થરૂપ નથી. તે તે અનેક પરમાણુ પંજમાંથી નિષ્પન્ન થયેલું હોવાથી અનેક અજીવ દ્રવ રૂપ પદાર્થ જ છે, તે આ શંકાનું સમાધાન આ કથન દ્વારા કરવામાં આવ્યું છે. અહીં એમ બતાવવામાં આવ્યું છે કે શુષ્ક વૃક્ષ છે કે અનેક પૌદ્દગલિક પરમાણુ
For Private and Personal Use Only