Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६८
अनुयोगद्वारसूत्रे
च्छावशात् स्वपुत्रादेरावश्यकमिति करोति । भावावश्यक स्वरूपशून्ये गोपालदारकादौ आवश्यकेति नामकरणे नाम्ना नाममात्रेणावश्यकं नामावश्यकं गोपालदारकादि र्भवति
अजीवस्यावश्यकमिति नाम कथं संभवति । उच्यते- 'आवश्यकावासक' शब्दयोरेकार्थता प्रोक्ता । लोके हि - शुष्कोऽचित्तो बहुकोटराकीर्णी वृक्षोऽन्येा उत्तर - जैसे कोई व्यक्ति अपने पुत्र का नाम देवदत्त रख लेता है उसे देवने तो दिया नहीं है - परन्तु लोक व्यवहार चलाने के लिये ऐसा किया जाता है - उसी तरह कोई ग्वाला आदि अपनी इच्छा से अपने का नाम " आवश्यक" ऐसा रखलें तो यह आवश्यक का नाम वास्तव में आवश्यक जैसे गुण उस गोपालदारक में नहीं हैं - वह तो उन से शून्य है- अर्थात् भावावश्यक से वह रहित है - उस में आवश्यक ऐसा जो नामकरण किया गया है वह एक जीव को आश्रित नाम मात्र का आवश्यक है। इस नाम मात्र आवश्यक का वाच्य वह गोपालदारक है । एक अजीव में आवश्यक ऐसा नाम निक्षेप इस प्रकार से घटित करना चाहिये
पुत्र आदि निक्षेप है ।
आवश्यक और आवासक इन दोनों शब्दों में एकार्थता अभी २ कही गई है - सो इस दृष्टि को ध्यान मे रखकर अजीव में " आवश्यक" यह नाम ऐसे घटित हो जाता है कि किसी व्यक्तिने किसी एक शुष्क (सूखे) और
ઉત્તર——જેમ કોઇ વ્યકિત પાતાના પુત્રનુ નામ દેવદત્ત' રાખે છે, જો કે દેવે તેને તે પુત્ર આખ્યેા હતેા નથી, પરન્તુ લેકવ્યવહાર ચલાવવાને એવું કાઇ પશુ નામ રાખવું જ પડે છે, એજ પ્રમાણે જો કેાઈ ગોવાળ આદિ વ્યકિત પેાતાની ઈચ્છાથી પેાતાના પુત્રનું નામ “આવશ્યક' રાખી શકે છે. તે આ પ્રકારનું નામ રાખવું તેનું નામ જ આવશ્યકના નામનિક્ષેપ સમજવા. ખરી રીતે તે તે ગાવાળના પુત્રમાં આવશ્યક જેવા ગુણ્ણા તે। હાતા નથી—એ પ્રકારના ગુણાથી તેા તે રહિત જ ડાય છે. એટલે કે ભાવાવશ્યકથી તે ખાળક રહિત જ છે, છતાં પણ તેમાં આવશ્યક' એવા નામનું જ આરેાપણુ કરવામાં આવ્યુ' છે તે એક જીવને આશ્રિત નામ માત્રનું જ આવશ્યક' છે. આ નામ માત્ર ના આવશ્યકના વાચ્ય તે ગેાવાળપુત્ર છે. લેાક વ્યવહાર ચલાવવા નિમિત્તે જ આવી કોઇ પણ ‘સ’જ્ઞા’તે ખાળકને ઓળખવા માટે ઉપયોગી થઇ પડે છે. એટલે જેમ 'देवदत्त' નામ રાખી શકાય છે, તેમ “આવશ્યક” નામ પણ શા માટે ન રાખી શકાય કેાઈ એક અજીવમાં આવશ્યક એવા નામ નિક્ષેપ આ પ્રકારે ઘટાવી શકાય છે-આ સૂત્રમાં જ આગળ એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે કે આવશ્યક અને આવાસક, આ બન્ને સમનાથી પદો છે. આ દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે અજીવમાં “આવશ્યક' એવુ' નામ આ પ્રમાણે સુસંગત લાગે છે—
For Private and Personal Use Only